મુંબઈથી રાજસ્થાન જશે આ નવી ટ્રેન, કુલ 22 સ્ટેશનો, ગુજરાતના આ 11 સ્ટેશનોમાંથી પસાર થશે

બાંદ્રા ટર્મિનસથી બાડમેર હમસફર એક્સપ્રેસ નવી ટ્રેન શરૂ કરવામાં આવી છે. તે 3 રાજ્યમાંથી પસાર થશે-મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન. જેમાં 22 સ્ટેશનનો સમાવેશ થાય છે એમાં પણ 11 સ્ટેશનો તો ગુજરાતના જ છે.

| Updated on: Jan 07, 2024 | 2:02 PM
સ્પેશિયલ ટ્રેન નંબર 12997 બાંદ્રા ટર્મિનસથી બાડમેર હમસફર એક્સપ્રેસ નવી ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ટ્રેન 03 જાન્યુઆરી 2024થી શરૂ થઈ છે. ગુજરાતના મુસાફરો પણ આ ટ્રેનનો વિશેષ લાભ લઈ શકશે.

1 / 5
ભારતીય રેલવે વિભાગે એક નવી ટ્રેન શરૂ કરી છે. જે મુંબઈના બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને રાજસ્થાનના બાડમેર સ્ટેશન સુધીની સફર કરશે. આ ટ્રેનનો વિશેષ લાભ ગુજરાત રાજ્યને થશે. કેમ કે આ ટ્રેન ગુજરાતના 11 શહેરોમાંથી પસાર થશે.

2 / 5
ગુજરાતના વાપી, વલસાડ, સુરત, અંકલેશ્વર જં., વડોદરા જં., આણંદ જં., નડિયાદ જં., અમદાવાદ જં., મહેસાણા, પાટણ તેમજ ભીલડી શહેરોનો સમાવેશ થાય છે. આ રુટના પેસેન્જરો આ ટ્રેનનો લાભ લઈ શકશે.

3 / 5
આ ટ્રેનમાં જો સુરતથી બાડમેર જવું હશે તો 3Aના 1100 રૂપિયા તેમજ સ્લિપિંગ કોચના 415 રુપિયા થાય છે. અમદાવાદથી બાડમેર સુધી જવું હશે તો 3Aના 870 અને સ્લિપિંગ કોચના 335 રુપિયા થશે. આ ભાવ જનરલ કોટાના આપેલા છે.

4 / 5
આ પેસેન્જર ટ્રેનનો સમય રાત્રે 23:55 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને છેલ્લા સ્ટેશન બાડમેર 17:55 વાગ્યે પહોંચશે. એમ આ ટ્રેન આખા રુટ દરમિયાન 994 કિમી જેટલું અંતર કાપશે.

5 / 5
Follow Us:
કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું

અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે

વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે

ઉત્તરાયણ નજીક આવતા જ અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી

ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના

કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ

અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર

એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?

ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video

g clip-path="url(#clip0_868_265)">