‘મારું સન્માન…’ યુઝવેન્દ્ર ચહલથી છૂટાછેડાની અફવાઓ વચ્ચે ધનશ્રીની પહેલી પ્રતિક્રિયા, પોસ્ટ કરી ગુસ્સો કાઢ્યો બહાર
લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને એકબીજાથી અલગ થઈ ગયા છે. ત્યારથી, સોશિયલ મીડિયા પર આને લઈને સતત ચર્ચાઓ થઈ રહી છે અને ઘણા લોકો ધનશ્રી અને ચહલને ટ્રોલ પણ કર્યા છે. જે અંગે પહેલીવાર ધનશ્રીએ પ્રતિક્રિયા આપી છે.
ચહલ અને ધનશ્રીના લગ્ન જીવન સાથે જોડાયેલ સમાચારો સહિત ક્રિકેટને લગતા અન્ય સમાચાર જાણવા માટે અહી ક્લિક કરો
Most Read Stories