10 January

Photo : Instagram

 તમે વેનિટી વેનનું નામ ઘણીવાર સાંભળ્યું હશે

10 January

Photo : Instagram

અલ્લુ અર્જુનની વેનિટી વેનની કિંમત કરોડોમાં છે

10 January

Photo : Instagram

આ વેનિટી વેન Reddy Customs Caravan દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે

Photo : Instagram

 અને આ સૌથી મોંઘી વેનિટી વાન છે

Photo : Instagram

સુપરસ્ટાર અલ્લુ અર્જુનની વેનિટી વાન અંદાજે રૂ. 7 કરોડ રુપિયાની છે

Photo : Instagram

અલ્લુ અર્જુન ફિલ્મ પુષ્પાએ 1100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે

Photo : Instagram

 વર્ષ 2024ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની હતી

Photo : Instagram

 અલ્લુ અર્જુનની વેનિટી વેનના ફિચર્સ ખુબ ખાસ છે

Photo : Instagram

વેનિટી વાન ને તૈયાર કરવામાં લગભગ 5 મહિનાનો સમય લાગ્યો હતો

Photo : Instagram

વેનિટી વાનના  ઈન્ટિરિયર પર માત્ર 3 કરોડ રૂપિયાનો જ ખર્ચ થયો છે