અંબાણી પરિવારના પ્રિવેડિંગ ફંકશનમાં ચોરીનો પ્રયાસ કરનારી ત્રીચી ગેંગના 12 સભ્યોની વડોદરાથી ધરપકડ

અનંત અંબાણીના જામનગરમાં યોજાયેલા પ્રી-વેડિંગ ફંક્શન દરમિયાન ચોરીનો પ્રયાસ કરનારી ત્રિચિ ગેંગના 12 સભ્યોની વડોદરામાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગેંગે કારના કાચ તોડી ચોરી કરી હતી. આ ગેંગ મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા અને દિલ્હી જેવા રાજ્યોમાં પણ ગુનાઓ આચરી ચુકી છે.

અંબાણી પરિવારના પ્રિવેડિંગ ફંકશનમાં ચોરીનો પ્રયાસ કરનારી ત્રીચી ગેંગના 12 સભ્યોની વડોદરાથી ધરપકડ
Follow Us:
Anjali oza
| Edited By: | Updated on: Jan 10, 2025 | 12:13 PM

વિશ્વભરમાં જે લગ્નની ચર્ચાઓ થઈ હતી એ અંબાણી પરિવારના લગ્ન સમયે ચોરી કરવા ગયેલી આંતર રાજ્ય ત્રીચી ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. પોલીસે પાર્ક કરેલી કારમાંથી ગીલોલ વડે કાચ તોડી કિંમતી સામાન ઉઠાવતી આ દક્ષિણ ભારતની “ત્રીચી ગેંગ “ નાં 12 રીઢા ચોરને ઝડપી 10 લાખથી વધુ કિંમતના મુદ્દામાલ કબ્જે કરી 25 ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

7 કરોડની લક્ઝરી વેનિટી વેનમાં તૈયાર થાય છે અલ્લુ અર્જુન, જુઓ ફોટો
Health Tips : બ્રોકલી ખાવાના છે અઢળક ફાયદા, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-01-2025
સચિને કાંબલીને કોની સાથે લગ્ન કરવા કહ્યું હતું?
ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?
કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ, અહીં જુઓ આખું List

ઝડપાયેલી ગેંગના મુખ્ય સૂત્રધાર જગન બાલા સુબ્રમ્યન્યામે એ કબૂલ્યું છે કે અનંત અંબાણીના પ્રિ-વેડિંગનો જામનગરના કાર્યક્રમ માટે ટ્રેન દ્વારા બધા સભ્યો ચોરી કરવા માટે જામનગર પહોંચ્યા હતા. પરંતુ ત્યાં સિક્યુરિટી વધારે પડતી હોવાથી તે સ્થળ ઉપર ચોરી થઈ શકી ન હતી પરંતુ અન્ય સ્થળે કારના કાચ તોડી ચોરી કરી હતી. દેશના જુદા જુદા રાજ્યો જેવાકે મહારાષ્ટ્ર નાં પુના,નાસિક, શિરડી અને ગોવા, દિલ્હી, તેમજ રાજ્યનાં અમદાવાદ, વાપી, જામનગર સહિત શહેરના જુદા જુદા સ્થળો ઉપર આ ટોળકીએ ગુના કર્યા હતા. જુદા જુદા શહેરોમાં પાર્ક કરેલી કાર જેમાં કીમતી સામાન મૂક્યો હોય એને નિશાન બનાવી આ ટોળકીના સભ્યો ગીલોલ માં લોખંડ નો છરો ભરાવી જોરથી પ્રહાર કરતા હતા.

જેનાથી કાચ તૂટી ગયા બાદ એમાં થી બેગ, પર્સ કે થેલો ઉઠાવી ભાગતા હતા . ક્રાઇમ બ્રાન્ચને દક્ષિણ ભારતના લાગતા 12 જેટલા શંકાસ્પદ યુવકો આજવારોડ હાઇવે ચોકડી પાસે પૂલ નીચે રોકાયા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસની ટીમે ત્યાં જઈ તપાસ કરતા તેમની પાસે થી ચોરીના મનાતા લેપટોપ,ટેબલેટ,મોંઘા ફોન અને સોના ચાંદીના દાગીના રોકકળ રકમ સહિતનો સામાન મળી આવ્યો હતો.

જ્યારે ચોરી માટે વપરાતી 3 ગિલોલ 180 ધાતુના છરા સહિત 10.05 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે એમની પુછપરછ કરતા તેમને ત્રિચિ ગેંગ નાં સભ્યો હોવાની એન કારના કાચ તોડી કીમતી સામાનની ચોરી કરતા હોવાનું કબૂલ્યું હતું પોલીસે તેમની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
ઉત્તરાયણ નજીક આવતા જ અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી
ઉત્તરાયણ નજીક આવતા જ અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર
એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?
એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?
ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video
ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video
DCC કંપનીની દાદાગીરી, 9 દિવસથી ખેડૂતો ઉપવાસ આંદોલન પર - Video
DCC કંપનીની દાદાગીરી, 9 દિવસથી ખેડૂતો ઉપવાસ આંદોલન પર - Video
g clip-path="url(#clip0_868_265)">