9 જાન્યુઆરી 2025

ચહલ બાદ વધુ એક ભારતીય ક્રિકેટરના  લગ્ન જીવનમાં ભંગાણ?

ટીમ ઈન્ડિયાના અનેક ખેલાડીઓ લગ્ન જીવનમાં  મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે

Pic Credit - PTI/Instagram

ગયા વર્ષે જ હાર્દિક પંડ્યાએ પત્નીથી છૂટાછેડા લીધા હતા અને હાલ યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના અલગ થવાના અહેવાલો સામે આવ્યા છે

Pic Credit - PTI/Instagram

આ બધાની વચ્ચે હવે ક્રિકેટર મનીષ પાંડે અને તેની પત્નીના સંબંધોમાં તિરાડ હોવાની  ચર્ચા શરૂ થઈ છે

Pic Credit - PTI/Instagram

મનીષ પાંડે અને તેની પત્ની અશ્રિતા શેટ્ટી લાંબા સમયથી સાથે જોવા મળ્યા નથી

Pic Credit - PTI/Instagram

મનીષ પાંડે અને અશ્રિતાએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે

Pic Credit - PTI/Instagram

ઈન્સ્ટાગ્રામ પર બંનેએ એકબીજા સાથેના ફોટા  ડિલીટ કરી દીધા છે

Pic Credit - PTI/Instagram

ટીમ ઈન્ડિયા માટે 68 મેચ રમનાર મનીષ પાંડે અને અભિનેત્રી અશ્રિતા શેટ્ટીએ 2019માં લગ્ન કર્યા હતા

Pic Credit - PTI/Instagram

અત્યાર સુધી મનીષ અને અશ્રિતાએ આ મામલે  કોઈ નિવેદન આપ્યું નથી

Pic Credit - PTI/Instagram