ભારતીય મુળના Anita Anand લઈ શકે છે Canada ના PM તરીકે ટ્રુડોનું સ્થાન ! જાણો તેમના વિશે
કેનેડામાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ ભારતીય મૂળના સાંસદ અનિતા આનંદનું નામ વડાપ્રધાન પદ માટે મુખ્ય રીતે વિચારવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સત્તાધારી લિબરલ પાર્ટી આ વર્ષે યોજાનારી સંસદીય ચૂંટણી પહેલા નવા વડાપ્રધાનની પસંદગી કરી શકે છે.
કેનેડાના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..
Most Read Stories