Travel With Tv9 : ભારતમાં Land of Clouds ના નામે પ્રસિદ્ધ એવા મેઘાલયમાં માણો મીની વેકેશન, જુઓ તસવીરો
દરેક વ્યક્તિને દેશ - દુનિયામાં ફરવાનો શોખ હોય છે. પરંતુ કેટલીક વાર સમય ન મળવાના કારણે લોકો ફરવાનું ટાળે છે. તેમજ ઓછા સમયમાં કેવી રીતે વધારે સ્થળોએ ફરી શકાય તેની જાણકારીનો અભાવ હોવાના કારણે પણ વિદેશમાં ફરવા નથી જઈ શકતા. તો આજે Travel With Tv9ની સ્પેશિયલ સીરીઝમાં જાણીશું કે કેવી રીતે ઓછા સમયમાં ક્યાં સ્થળની મુલાકાત લઈ શકાય.
![કોઈ પણ વ્યક્તિને પોતાના વ્યવસાયમાંથી ઓછા સમયમાં સિક્કિમનો પ્રવાસ કરવો છે. તો આજે અમે તમને જણાવીશુ કે ગુજરાતના અમદાવાદથી અલગ અલગ સમયગાળા માટે એટલે કે 3, 5 અને 7 દિવસ માટે સિક્કિમ ફરવા જવુ છે તો કેવી રીત જઈ શકાય. આ ટ્રાવેલ પ્લાનમાં ફ્લાઇટ વિકલ્પો, ટ્રેન વિકલ્પો, અંદાજિત ખર્ચ, પ્રવાસી સ્થળનો સમય, પ્રવેશ ફી અને દરેક મુલાકાત માટે સૂચવેલ સમયનો સમાવેશની જાણકારી આપવામાં આવી છે.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/meghalaya-1.jpg?w=1280&enlarge=true)
કોઈ પણ વ્યક્તિને પોતાના વ્યવસાયમાંથી ઓછા સમયમાં સિક્કિમનો પ્રવાસ કરવો છે. તો આજે અમે તમને જણાવીશુ કે ગુજરાતના અમદાવાદથી અલગ અલગ સમયગાળા માટે એટલે કે 3, 5 અને 7 દિવસ માટે સિક્કિમ ફરવા જવુ છે તો કેવી રીત જઈ શકાય. આ ટ્રાવેલ પ્લાનમાં ફ્લાઇટ વિકલ્પો, ટ્રેન વિકલ્પો, અંદાજિત ખર્ચ, પ્રવાસી સ્થળનો સમય, પ્રવેશ ફી અને દરેક મુલાકાત માટે સૂચવેલ સમયનો સમાવેશની જાણકારી આપવામાં આવી છે.
![મેઘાલય સૌથી સુંદર રાજ્યોમાંનું એક છે. અહીં ઘણા પ્રવાસન સ્થળો છે, જ્યાં તમે ફરવા જવાનું આયોજન કરી શકો છો. અહીં તમે પહાડો, ખીણો, તળાવો, ગુફાઓ અને ઝરણાં વગેરેના સુંદર નજારાનો આનંદ માણી શકો છો.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/meghalaya-3.jpg)
મેઘાલય સૌથી સુંદર રાજ્યોમાંનું એક છે. અહીં ઘણા પ્રવાસન સ્થળો છે, જ્યાં તમે ફરવા જવાનું આયોજન કરી શકો છો. અહીં તમે પહાડો, ખીણો, તળાવો, ગુફાઓ અને ઝરણાં વગેરેના સુંદર નજારાનો આનંદ માણી શકો છો.
![અમદાવાદથી મેઘાલય તમે ટ્રેન અને ફ્લાઈટ મારફતે પણ જઈ શકો છો. તમે ગુવાહાટી સુધી ફ્લાઈટ મારફતે પહોંચી ત્યાંથી શિલોંગ સુધી લોકલ વાહનમાં મુસાફરી કરી શકો છો. ત્યારબાદ તમે Umiam Lake અને Don Bosco Centreની મુલાકાત લઈ શકો છો.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/meghalaya-4.jpg)
અમદાવાદથી મેઘાલય તમે ટ્રેન અને ફ્લાઈટ મારફતે પણ જઈ શકો છો. તમે ગુવાહાટી સુધી ફ્લાઈટ મારફતે પહોંચી ત્યાંથી શિલોંગ સુધી લોકલ વાહનમાં મુસાફરી કરી શકો છો. ત્યારબાદ તમે Umiam Lake અને Don Bosco Centreની મુલાકાત લઈ શકો છો.
![બીજા દિવસે તમે એલીફન્ટ ફોલની મુલાકાત લઈ શકો છો. એલીફન્ટ ફોલની મુલાકાત લીધા બાદ તમે Mawphlang Sacred Forest અને Shillong Peakની મુલાકાત લઈ શકો છો. ત્યાં આશરે 20 રુપિયા એન્ટ્રી ફી ચુકવવી પડશે.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/meghalaya-5.jpg)
બીજા દિવસે તમે એલીફન્ટ ફોલની મુલાકાત લઈ શકો છો. એલીફન્ટ ફોલની મુલાકાત લીધા બાદ તમે Mawphlang Sacred Forest અને Shillong Peakની મુલાકાત લઈ શકો છો. ત્યાં આશરે 20 રુપિયા એન્ટ્રી ફી ચુકવવી પડશે.
![ત્રીજા દિવસે તમે ચેરાપૂંજીમાં Nohkalikai Fallsની મુલાકાત લઈ શકો છો. અહીં ભારતમાં સૌથી વધારે વરસાદ પડતી જગ્યા છે. તેમજ Mawsmai Cavesની પણ મુલાકાત લઈ શકો છો.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/meghalaya-7.jpg)
ત્રીજા દિવસે તમે ચેરાપૂંજીમાં Nohkalikai Fallsની મુલાકાત લઈ શકો છો. અહીં ભારતમાં સૌથી વધારે વરસાદ પડતી જગ્યા છે. તેમજ Mawsmai Cavesની પણ મુલાકાત લઈ શકો છો.
![ચોથા દિવસે તમે Root Bridgeની મુલાકાત લઈ શકો છો. તે દરેક લોકો માટે એક અલગ અનુભવ થશે. તેમજ David Scott Trailની મુલાકાત લઈ શકો છો. ત્યાં આશરે 2 કલાક જેટલો સમય લાગશે.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/meghalaya-6.jpg)
ચોથા દિવસે તમે Root Bridgeની મુલાકાત લઈ શકો છો. તે દરેક લોકો માટે એક અલગ અનુભવ થશે. તેમજ David Scott Trailની મુલાકાત લઈ શકો છો. ત્યાં આશરે 2 કલાક જેટલો સમય લાગશે.
![પાંચમાં દિવસે તમે Dawkiમાં બોટ રાઈડ કરી શકો છો. જેની આશરે કિંમત 300 રુપિયા જેટલો ખર્ચ થશે. જે સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી બોટ રાઈડ કરી શકો છો. તેમજ Mawlynnong Villageની મુલાકાત લઈ શકો છો.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/meghalaya-10.jpg)
પાંચમાં દિવસે તમે Dawkiમાં બોટ રાઈડ કરી શકો છો. જેની આશરે કિંમત 300 રુપિયા જેટલો ખર્ચ થશે. જે સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી બોટ રાઈડ કરી શકો છો. તેમજ Mawlynnong Villageની મુલાકાત લઈ શકો છો.
![તમે છઠ્ઠા દિવસે Krang Suri Falls અને Laitmawsiang Villageની મુલાકાત લઈ શકો છો. જ્યારે સાતમાં દિવસે Shillong Viewpointને નીહાળી ગુવાહાટીથી અમદાવાદ પરત ફરી શકો છો.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/meghalaya-2.jpg)
તમે છઠ્ઠા દિવસે Krang Suri Falls અને Laitmawsiang Villageની મુલાકાત લઈ શકો છો. જ્યારે સાતમાં દિવસે Shillong Viewpointને નીહાળી ગુવાહાટીથી અમદાવાદ પરત ફરી શકો છો.
Tv9 ગુજરાતી પર તમે ઓછા ખર્ચમાં દેશ અને વિદેશના ક્યાં સ્થળોની મુલાકાત લઈ શકો છો તેની માહિતી આપવામાં આવે છે. જેની જાણકારી મેળવવા માટે Travel With Tv9ની સિરિઝ વાંચી શકો છો. આ સિરિઝ અંતર્ગત નિયમિત એક સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે.
![વિટામિન ડી સપ્લિમેન્ટ્સ: જોખમો અને ઉણપ દૂર કરવાના કુદરતી ઉપાયો વિટામિન ડી સપ્લિમેન્ટ્સ: જોખમો અને ઉણપ દૂર કરવાના કુદરતી ઉપાયો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Vitamin-D-Supplements.jpg?w=280&ar=16:9)
![અમિત શાહની પતંગબાજી, મેમનગરમાં લોકો સાથે કરી મકરસંક્રાંતિ પર્વની ઉજવણી અમિત શાહની પતંગબાજી, મેમનગરમાં લોકો સાથે કરી મકરસંક્રાંતિ પર્વની ઉજવણી](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Amit-Shah-7.jpg?w=280&ar=16:9)
![ડ્રગ્સ કેસ મામલે રાગિણી નિર્દોષ જાહેર થઈ ડ્રગ્સ કેસ મામલે રાગિણી નિર્દોષ જાહેર થઈ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Ragini-Dwivedi-3-1.jpg?w=280&ar=16:9)
![પવનની આટલી ગતિએ તમારો પતંગ આસમાનને આંબશે પવનની આટલી ગતિએ તમારો પતંગ આસમાનને આંબશે](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Kite-Festival-9.jpg?w=280&ar=16:9)
![30 ટકા પ્રિમિયમ સાથે લિસ્ટ થયો આ IPO, રોકાણકારો ખુશખુશાલ 30 ટકા પ્રિમિયમ સાથે લિસ્ટ થયો આ IPO, રોકાણકારો ખુશખુશાલ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/IPO-12-3.jpg?w=280&ar=16:9)
![આ વોટ્સએપ નંબર પર ફોન-મેસેજ કરીને ઘાયલ પશુ-પક્ષીને બચાવો આ વોટ્સએપ નંબર પર ફોન-મેસેજ કરીને ઘાયલ પશુ-પક્ષીને બચાવો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/karuna-abhiyan-5-1.jpg?w=280&ar=16:9)
![1 દિવસનું અગાશીનું ભાડું એટલું કે સોનાનું બિસ્કીટ આવી જાય 1 દિવસનું અગાશીનું ભાડું એટલું કે સોનાનું બિસ્કીટ આવી જાય](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Makar-Sankranti-2025-2-3.jpg?w=280&ar=16:9)
![લગ્ઝરી લાઈફનો શોખીન છે સિંઘમ જુઓ પરિવાર લગ્ઝરી લાઈફનો શોખીન છે સિંઘમ જુઓ પરિવાર](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Indian-actor-and-film-director-Ajay-Devgn-family-tree.jpeg?w=280&ar=16:9)
![આગથી બોલિવુડ અભિનેત્રી પરેશાન આગથી બોલિવુડ અભિનેત્રી પરેશાન](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Los-Angeles-7-1.jpg?w=280&ar=16:9)
![જમાઈને આવી રીતે લાડ લડાવ્યા, 470 પ્રકારની વાનગીઓ પીરસી જમાઈને આવી રીતે લાડ લડાવ્યા, 470 પ્રકારની વાનગીઓ પીરસી](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Indian-Family-Serves-470-Dishes-to-jamay.jpg?w=280&ar=16:9)
![શું ગર્ભાવસ્થા દરમિયાન મહેંદી લગાવવાથી બાળક પર નિશાન પડે છે? શું ગર્ભાવસ્થા દરમિયાન મહેંદી લગાવવાથી બાળક પર નિશાન પડે છે?](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/mehndi-during-pregnancy.jpg?w=280&ar=16:9)
![કુંભમેળો 2025 : નાગા સાધુઓ ક્યારે લંગોટ છોડી દે છે? કુંભમેળો 2025 : નાગા સાધુઓ ક્યારે લંગોટ છોડી દે છે?](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Naga-Sadhu-Mahakumbh-2025.jpg?w=280&ar=16:9)
![ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના પૈસા કાપવાના મૂડમાં BCCI ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના પૈસા કાપવાના મૂડમાં BCCI](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Team-India-Players-4-1.jpg?w=280&ar=16:9)
![આંતરરાષ્ટ્રીય બજારમાં સસ્તું થયું સોનુ, જાણો ભારતમાં શુ છે ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં સસ્તું થયું સોનુ, જાણો ભારતમાં શુ છે ભાવ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/gold-1-2-1.jpeg?w=280&ar=16:9)
![અઘોરી બાબાની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે ? 40 દિવસની ક્રિયા શું છે ? અઘોરી બાબાની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે ? 40 દિવસની ક્રિયા શું છે ?](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Aghori-News-6.jpg?w=280&ar=16:9)
![ઓછા બજેટમાં સૌરાષ્ટ્રની મુલાકાત લો ઓછા બજેટમાં સૌરાષ્ટ્રની મુલાકાત લો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Travel-With-Tv9-Travel-Tips-Top-5-Places-Visit-in-Saurashtra.jpeg?w=280&ar=16:9)
![પતંગ ચગાવીને થાકી ગયા છો ? 10 મિનીટમાં બનાવો આ સાઉથ ઈન્ડીયન વાનગી પતંગ ચગાવીને થાકી ગયા છો ? 10 મિનીટમાં બનાવો આ સાઉથ ઈન્ડીયન વાનગી](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Upma-Recipe-7.jpg?w=280&ar=16:9)
![આયુર્વેદની આ ટિપ્સ તમને વાયરલ ઇન્ફેક્શનથી બચાવવામાં કરશે મદદ આયુર્વેદની આ ટિપ્સ તમને વાયરલ ઇન્ફેક્શનથી બચાવવામાં કરશે મદદ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/viral-1.jpg?w=280&ar=16:9)
![રાહુલ દ્રવિડના પુત્ર અન્વયે ફટકારી સદી રાહુલ દ્રવિડના પુત્ર અન્વયે ફટકારી સદી](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Rahul-Dravid.jpg?w=280&ar=16:9)
![ઉત્તરાયણના દિવસે ગુજરાતના કયા શહેરમાં કેવો રહેશે પવન ? જાણો એક ક્લિકમા ઉત્તરાયણના દિવસે ગુજરાતના કયા શહેરમાં કેવો રહેશે પવન ? જાણો એક ક્લિકમા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Kite-festival-5-3.jpg?w=280&ar=16:9)
![OYOની ફેન છે શાહરૂખ ખાનની પત્ની સહિત આ હિરોઇનો, ખરીદ્યા લાખોના શેર OYOની ફેન છે શાહરૂખ ખાનની પત્ની સહિત આ હિરોઇનો, ખરીદ્યા લાખોના શેર](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/OYO-Share-1.jpg?w=280&ar=16:9)
![આ ઇમિગ્રેશન પ્રોગ્રામ હેઠળ PR માટે મળી રહ્યું છે આમંત્રણ, જાણો વિગત આ ઇમિગ્રેશન પ્રોગ્રામ હેઠળ PR માટે મળી રહ્યું છે આમંત્રણ, જાણો વિગત](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Canada-Invites-1350-for-Permanent-Residency-CEC-Express-Entry-Draw-3-1.jpg?w=280&ar=16:9)
![ડેવિડ વોર્નર પાકિસ્તાની ટીમ માટે રમશે, કરશે કરોડોની કમાણી ડેવિડ વોર્નર પાકિસ્તાની ટીમ માટે રમશે, કરશે કરોડોની કમાણી](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/David-Warner-1.jpg?w=280&ar=16:9)
![મકરસંક્રાંતિના દિવસે શેર બજાર ચાલુ રહેશે કે બંધ? જાણો હોલી ડે કેલેન્ડર મકરસંક્રાંતિના દિવસે શેર બજાર ચાલુ રહેશે કે બંધ? જાણો હોલી ડે કેલેન્ડર](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/SHARE-BAZAAR-6.jpg?w=280&ar=16:9)
![13 દિવસમાં બીજો મોટો ભૂકંપ, તિબેટ બાદ જાપાનમાં ધ્રુજી ધરા 13 દિવસમાં બીજો મોટો ભૂકંપ, તિબેટ બાદ જાપાનમાં ધ્રુજી ધરા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Earthquake-in-japan.jpg?w=280&ar=16:9)
![પાકિસ્તાનના દિગ્ગજે PSLના બદલે લીધું IPLનું નામ, થઈ ગયો મોટો ફિયાસ્કો પાકિસ્તાનના દિગ્ગજે PSLના બદલે લીધું IPLનું નામ, થઈ ગયો મોટો ફિયાસ્કો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Pakistan-Super-League.jpg?w=280&ar=16:9)
![IPL 2025 પહેલા નિયમોમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર IPL 2025 પહેલા નિયમોમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Indian-Premier-League.jpg?w=280&ar=16:9)
![આ છે 5 સૌથી સસ્તી ઓટોમેટિક કાર, 25.75 કિમી સુધીની આપે છે માઇલેજ આ છે 5 સૌથી સસ્તી ઓટોમેટિક કાર, 25.75 કિમી સુધીની આપે છે માઇલેજ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/automatic-car-5.jpg?w=280&ar=16:9)
![પીરોટન ટાપુ પર 4000 ચો. ફૂટના ધાર્મિક દબાણો તોડી પડાયા પીરોટન ટાપુ પર 4000 ચો. ફૂટના ધાર્મિક દબાણો તોડી પડાયા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Pirotan-Island-2.jpeg?w=280&ar=16:9)
![Adani Wilmar ના શેરમાં સતત બીજા દિવસે નોંધાયો 10% નો ઘટાડો થયો Adani Wilmar ના શેરમાં સતત બીજા દિવસે નોંધાયો 10% નો ઘટાડો થયો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Adani-Wilmar-3-1.jpg?w=280&ar=16:9)
![ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત કરતાં વધુ મેચ હારનારી ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત કરતાં વધુ મેચ હારનારી ટીમ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Champions-Trophy-.jpg?w=280&ar=16:9)
![ભૂલથી પણ ના ફેંકી દેતા ફોનનું ખાલી બોક્સ ! તેના પર હોય છે સિક્રેટ કોડ ભૂલથી પણ ના ફેંકી દેતા ફોનનું ખાલી બોક્સ ! તેના પર હોય છે સિક્રેટ કોડ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/tips-and-tricks-55.jpg?w=280&ar=16:9)
![7 દિવસ પછી પણ કેમ કાબૂમાં નથી આવતી USAની આગ ? 7 દિવસ પછી પણ કેમ કાબૂમાં નથી આવતી USAની આગ ?](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/los-angeles-fire.jpeg?w=280&ar=16:9)
![ડાયાબિટીસના દર્દીઓ બાજરીનો રોટલો ખાઈ શકે ? ડાયાબિટીસના દર્દીઓ બાજરીનો રોટલો ખાઈ શકે ?](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Bajra-No-rotlo-Can-Eat-in-Diabetes-know-Blood-Sugar-Impact-1-1.jpg?w=280&ar=16:9)
![SIM Card : એક ખૂણો કેમ કાપેલો હોય છે? SIM Card : એક ખૂણો કેમ કાપેલો હોય છે?](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Why-Do-SIM-Cards-Have-a-Cut-Corner.jpg?w=280&ar=16:9)
![Stock Split: 5 ભાગમાં વહેંચાશે આ શેર, જાહેર કરી રેકોર્ડ ડેટ Stock Split: 5 ભાગમાં વહેંચાશે આ શેર, જાહેર કરી રેકોર્ડ ડેટ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Stock-Split.jpg?w=280&ar=16:9)
![પતંગ ઉડાવતી વખતે આ બાબતનું ધ્યાન રાખવું જરુરી પતંગ ઉડાવતી વખતે આ બાબતનું ધ્યાન રાખવું જરુરી](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Makar-Sankranti-2025-Take-care-of-children-while-flying-kites.jpg?w=280&ar=16:9)
![નાગા સાધુ અને અઘોરી સાધુ: મુખ્ય તફાવતો અને રીતરિવાજો નાગા સાધુ અને અઘોરી સાધુ: મુખ્ય તફાવતો અને રીતરિવાજો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/difference-between-Naga-Sadhu-vs-Aghori-Sadhu.jpeg?w=280&ar=16:9)
![Budget 2025: બજેટ દસ્તાવેજ કેમ આટલા ગુપ્ત રાખવામાં આવે છે ? Budget 2025: બજેટ દસ્તાવેજ કેમ આટલા ગુપ્ત રાખવામાં આવે છે ?](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Budget-3.jpg?w=280&ar=16:9)
![ભારતમાં નવી બીમારીની દસ્તક ! 15 દિવસમાં 139 લોકો થયા ટકલા ભારતમાં નવી બીમારીની દસ્તક ! 15 દિવસમાં 139 લોકો થયા ટકલા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Mysterious-Hair-Loss-Outbreak-in-Buldhana-Maharashtra-ICMR-Investigates-4-1.jpg?w=280&ar=16:9)
![ગુજરાતીઓ તેમજ NRI કરાવે છે ટેરેસનું બુકિંગ ગુજરાતીઓ તેમજ NRI કરાવે છે ટેરેસનું બુકિંગ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Makar-Sankranti-2025.jpeg?w=280&ar=16:9)
![24 કેરેટ સોનાનો ભાવ પહોંચ્યો આસમાને ! 10 ગ્રામનો હવે આટલો છે ભાવ 24 કેરેટ સોનાનો ભાવ પહોંચ્યો આસમાને ! 10 ગ્રામનો હવે આટલો છે ભાવ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/gold-price-today-1-3.jpg?w=280&ar=16:9)
![શું મહિલા નાગા સંન્યાસીની નિર્વસ્ત્ર રહે છે? જાણો તેમના કપડાનો નિયમ શું મહિલા નાગા સંન્યાસીની નિર્વસ્ત્ર રહે છે? જાણો તેમના કપડાનો નિયમ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/female-naga-sadhu-1.jpg?w=280&ar=16:9)
![Planet Parade:જાન્યુઆરીમાં આકાશમાં પરેડ કરશે 4 ગ્રહ Planet Parade:જાન્યુઆરીમાં આકાશમાં પરેડ કરશે 4 ગ્રહ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Planet-Parade-1.jpg?w=280&ar=16:9)
![ગર્ભાવસ્થામાં નદી પાર કરવી જોઈએ કે નહીં? દાદીમાની વાતો અને વિજ્ઞાન ગર્ભાવસ્થામાં નદી પાર કરવી જોઈએ કે નહીં? દાદીમાની વાતો અને વિજ્ઞાન](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/pregnancy-and-rivers.jpg?w=280&ar=16:9)
![મકરસંક્રાંતિ પર દરેક ઘરે ચોક્કસ બને છે આ પરંપરાગત વાનગીઓ મકરસંક્રાંતિ પર દરેક ઘરે ચોક્કસ બને છે આ પરંપરાગત વાનગીઓ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/1-56.jpg?w=280&ar=16:9)
![એરપોર્ટ પર સ્ટાર ખેલાડી સાથે ગેરવર્તણૂક થઇ એરપોર્ટ પર સ્ટાર ખેલાડી સાથે ગેરવર્તણૂક થઇ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/ABHISHEK-SHARMA-2-2.jpg?w=280&ar=16:9)
![Maha Kumbh 2025: 60 લાખ શ્રદ્ધાળુઓની ડૂબકી, ભક્તોનો પૂર... Maha Kumbh 2025: 60 લાખ શ્રદ્ધાળુઓની ડૂબકી, ભક્તોનો પૂર...](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Kumbh-Mela-2025-Prayagraj-Kumbh-Mela-Prayagraj-Religious-festival-India-14.jpg?w=280&ar=16:9)
![પંજાબ કિંગ્સે કરી નવા કેપ્ટનની જાહેરાત પંજાબ કિંગ્સે કરી નવા કેપ્ટનની જાહેરાત](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Shreyas-Iyer-6-1.jpg?w=280&ar=16:9)
![બિગ બોસનો ગ્રાન્ડ ફિનાલે ક્યાં લાઈવ જોઈ શકશો બિગ બોસનો ગ્રાન્ડ ફિનાલે ક્યાં લાઈવ જોઈ શકશો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Bigg-Boss-18-Grand-finale-1-1.jpg?w=280&ar=16:9)
![શું તમને ટ્રકની પાછળ લખેલા 'OK TATA' અને 'Horn OK Please' નો અર્થ ખબર છે? શું તમને ટ્રકની પાછળ લખેલા 'OK TATA' અને 'Horn OK Please' નો અર્થ ખબર છે?](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/3-55.jpg?w=670&ar=16:9)
![આદર જૈન અને અલેખા અડવાણી લગ્નગ્રંથિથી જોડાયા, જુઓ ફોટો આદર જૈન અને અલેખા અડવાણી લગ્નગ્રંથિથી જોડાયા, જુઓ ફોટો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Aadar-Jain-and-Alekha-Advani-Wedding-Photo.jpg?w=670&ar=16:9)
![મહાકુંભની 'સૌથી સુંદર સાધ્વી' હર્ષા રિચારિયા કોણ છે? જુઓ ફોટો મહાકુંભની 'સૌથી સુંદર સાધ્વી' હર્ષા રિચારિયા કોણ છે? જુઓ ફોટો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Who-is-Harsha-Richaria-See-photo.jpg?w=670&ar=16:9)
![Health News : શિયાળામાં બોર ખાવાથી થાય છે અગણિત ફાયદા Health News : શિયાળામાં બોર ખાવાથી થાય છે અગણિત ફાયદા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Bor-9.jpg?w=670&ar=16:9)
![આજનું રાશિફળ તારીખ : 14-01-2025 આજનું રાશિફળ તારીખ : 14-01-2025](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/cropped-WEB-STORY-THUMBNAIL-2-7.jpg?w=670&ar=16:9)
![Bajra No Rotlo : શું ડાયાબિટીસના દર્દીઓ બાજરાનો રોટલો ખાઈ શકે છે? Bajra No Rotlo : શું ડાયાબિટીસના દર્દીઓ બાજરાનો રોટલો ખાઈ શકે છે?](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Bajra-No-rotlo-Can-Eat-in-Diabetes-know-Blood-Sugar-Impact.jpg?w=670&ar=16:9)
![ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા દુકાનો બહાર લાગી લાંબી કતાર ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા દુકાનો બહાર લાગી લાંબી કતાર](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Uttarayan-News-.jpg?w=280&ar=16:9)
![જામનગરમાં 1.81 કરોડના સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ જામનગરમાં 1.81 કરોડના સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Jam-.jpg?w=280&ar=16:9)
![સેન્ટ ઝેવિયર સ્કૂલના શિક્ષકની સંપત્તિ જપ્ત કરવા માટે કર્યો આદેશ સેન્ટ ઝેવિયર સ્કૂલના શિક્ષકની સંપત્તિ જપ્ત કરવા માટે કર્યો આદેશ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/School-News-.jpg?w=280&ar=16:9)
![અમિત શાહનો આકાશમાં ઉડેલો પતંગ કપાયો, જુઓ Video અમિત શાહનો આકાશમાં ઉડેલો પતંગ કપાયો, જુઓ Video](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Amit-Shah-1-1.jpg?w=280&ar=16:9)
![ભારતના આકાશમાં ભાજપની હવા - વિજય રૂપાણી ભારતના આકાશમાં ભાજપની હવા - વિજય રૂપાણી](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Rajkot-News-1.jpg?w=280&ar=16:9)
![આ 4 રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત આ 4 રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/rashifal-.jpg?w=280&ar=16:9)
![હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીએ પવનને લઈને કરી મોટી આગાહી હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીએ પવનને લઈને કરી મોટી આગાહી](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Weather-1-1.jpg?w=280&ar=16:9)
![](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Gnr-Congress-.jpg?w=280&ar=16:9)
![શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Temples-.jpg?w=280&ar=16:9)
![કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Kankrej.jpg?w=280&ar=16:9)