મિશન કાશ્મીર

કાશ્મીર મુદ્દાના વિડીયો જોવા માટે આ લિંક પર કિલક કરો –  https://www.youtube.com/playlist?list=PLGoApm-8-MXyeCAh71PsOE-g2ESvp0YD3

 

 

16:23:05

મિશન કાશ્મીર: બોલિવુડની જાણીતી અભિનેત્રી અને ભાજપના સાંસદ કિરણ ખેરે મોદી સરકારના નિર્ણયને સમર્થન કરતા ટ્વિટ કર્યુ

 

16:15:44

મિશન કાશ્મીર: બોલિવુડના જાણીતા અભિનેતા અનુપમ ખેરે મોદી સરકારાના નિર્ણયને સમર્થન કરતા ટ્વિટ કર્યુ

 

15:36:25

મિશન કાશ્મીર: કોંગ્રેસને મોટો ઝટકો સાંસદ ભુવનેશ્વર કાલિતાએ રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું

 

15:34:20

મિશન કાશ્મીર:  ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કેન્દ્ર સરકારના નિર્ણયને સમર્થન કરતા ટ્વિટ કર્યુ

 

15:31:53

 મિશન કાશ્મીર:  ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કેન્દ્ર સરકારના નિર્ણયને સમર્થન કરતા ટ્વિટ કર્યુ

15:25:49

મિશન કાશ્મીર:    ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કેન્દ્ર સરકારના ઐતિહાસિક નિર્ણયને સમર્થન કરતા ટ્વિટ કર્યુ

 

15:23:32

મિશન કાશ્મીર:  ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોદી સરકારના નિર્ણયને આવકારીને ટ્વિટ કર્યુ

15:14:52

મિશન કાશ્મીર:   ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે સરકારના નિર્ણયને આવકારી ટ્વિટ કર્યુ

15:07:41

મિશન કાશ્મીર:  બોલિવુડ અભિનેત્રી રવિના ટંડને કાશ્મીર મુદ્દે સરકારના નિર્ણયને આવકારીને ટ્વિટ કર્યુ

15:05:02

મિશન કાશ્મીર:  અભિનેતા અનુુપમ ખેર ટ્વીટ કરીને કહ્યું કે કશ્મીર સમસ્યાનું સમાધાન આવવાનું શરુ થયું.

14:47:13

મિશન કાશ્મીર:  રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા ઓફિશીયલી સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે.

 

14:41:52

મિશન કાશ્મીર: શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ સરકારના ઐતિહાસિક નિર્ણયને આવકારતા મીઠાઈ વેચીને ઉજવણી કરી

 

 

14:29:22

મિશન કાશ્મીર:  મધ્યપ્રદેશ: ભાજપના સાંસદ પ્રહલાદસિંઘ પટેલે ટ્વિટ કર્યુ

 

 

14:27:41

મિશન કાશ્મીર:  બોલિવુડના જાણીતા સિંગર કૈલાશ ખેરે સરકારના ઐતિહાસિક નિર્ણયને આવકારીને ટ્વિટ કર્યુ

 

14:25:05

મિશન કાશ્મીર:    અમદાવાદના ભાજપ સાંસદ કિરીટ સોલંકીએ ટ્વિટ કરીને સરકારના નિર્ણયને આવકાર્યો

 

14:23:25

મિશન કાશ્મીર:   પૂર્વ ભારતીય ક્રિકેટર અને ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે સરકારના નિર્ણયને આવકારીને ટ્વિટ કર્યુ

 

14:20:44

મિશન કાશ્મીર:    ભાજપના સાંસદ બાબુલ સુપ્રિયોએ ટ્વિટ કર્યુ

 

14:19:14

મિશન કાશ્મીર: NCP પ્રમુખ શરદ પવારે ટ્વિટ કર્યુ

 

14:15:45

મિશન કાશ્મીર: ડીએમકે નેતા એમ કે સ્ટાલિને કહ્યું કે જમ્મુ-કાશ્મીરની જનતાને વિશ્વાસમાં લીધા વગર કલમ 370 ને હટાવીએ લોકશાહીની હત્યા છે.

14:12:59

મિશન કાશ્મીર:

14:12:30

મિશન કાશ્મીર:

14:12:01

મિશન કાશ્મીર:

 

14:11:34

મિશન કાશ્મીર:

 

14:11:01

મિશન કાશ્મીર: 

 

14:09:46

મિશન કાશ્મીર: 

 

14:05:36

મિશન કાશ્મીર:  આજના ઐતિહાસિક નિર્ણયને લઈને સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ ફની મીમ્સ શેર કરી રહ્યા છે

 

 

 

 

 

13:57:47

મિશન કાશ્મીર: સસ્મિત પાત્રા, બીજેડી : કલમ 370 અંગેના નિર્ણયને આપ્યું સમર્થન

13:54:53

મિશન કાશ્મીર: 

 

13:54:02

મિશન કાશ્મીર: 

 

13:49:57

મિશન કાશ્મીર:  અભિનેતા પરેશ રાવલે સરકારના આ નિર્ણયને લઈને ટ્વિટ કર્યુ

 

13:35:57

મિશન કાશ્મીર: રાજ્યસભામાં મોદી હાય-હાયના નારા લાગી રહ્યા છે

13:35:20

મિશન કાશ્મીર: કલમ 370 હટાવ્યા પછી ભારતીય સેના અને ભારતીય વાયુસેના હાઈ એલર્ટ પર

13:33:22

મિશન કાશ્મીર:   

13:33:00

મિશન કાશ્મીર:  

13:32:33

મિશન કાશ્મીર:   

13:32:07

મિશન કાશ્મીર:   

13:31:28

મિશન કાશ્મીર:   

13:31:03

મિશન કાશ્મીર:   

13:27:46

મિશન કાશ્મીર:  

13:26:56

મિશન કાશ્મીર:  ડો.સુભાષ ચંદ્રા: કલમ 370 અંગેના નિર્ણયને આપ્યું સમર્થન

13:22:13

મિશન કાશ્મીર:  કાશ્મીર મુદ્દે ઐતિહાસિક નિર્ણય બાદ જમ્મુ-કાશ્મીર અને લદાખમાં ખુશીની લહેર જોવા મળી

13:19:38

મિશન કાશ્મીર:  કુમાર વિશ્વાસે કાશ્મીર મુદ્દાના ઐતિહાસિક નિર્ણયને લઈને ટ્વિટ કર્યુ

13:19:08

મિશન કાશ્મીર:  

13:18:39

મિશન કાશ્મીર:  

13:17:59

મિશન કાશ્મીર:  

13:17:12

મિશન કાશ્મીર:  

13:16:35

મિશન કાશ્મીર:  

13:13:01

મિશન કાશ્મીર: 

13:10:14

 મિશન કાશ્મીર: 

13:07:57

મિશન કાશ્મીર:  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યુ

13:04:59

મિશન કાશ્મીર:   પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના શબ્દો સાચા પડ્યા

 https://youtu.be/-RLP7qVmMF0

13:02:38

મિશન કાશ્મીર:   દેશના ઉદ્યોગપતિ  આનંદ મહિન્દ્રાએ ટ્વિટ કર્યુ

13:01:51

મિશન કાશ્મીર:   સરકારના નિર્ણય પછી કેન્દ્રીય ગૃહ સચિવ કાશ્મીર જશે- સુત્ર

13:00:20

મિશન કાશ્મીર:  સંજય રાઉત: કલમ 370 હટવાથી એક રાક્ષસનો નાશ થયો છે, દેશ 70 વર્ષથી આ નિર્ણયની રાહ જોઈ રહ્યો હતો

12:59:12

મિશન કાશ્મીર:  રાજ્યસભાનો સમય 2.30 વાગ્યા સુધી વધારવામાં આવ્યો.

12:58:19

મિશન કાશ્મીર: ભાજપના નેતા રામ માધવે કહ્યું- સરકારે સાત દાયકાની જૂની માંગ પૂરી કરી છે.

12:57:05

મિશન કાશ્મીર:  પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીએ ટ્વિટ કર્યુ

12:42:01

મિશન કાશ્મીર:  કાશ્મીર મુદ્દે ઐતિહાસિક નિર્ણયને લઈને અમદાવાદીઓએ ફટાકડા ફોડી કરી ઉજવણી

12:41:00

મિશન કાશ્મીર:  PDPના સાંસદોએ ફાડ્યા કપડા

12:26:37

મિશન કાશ્મીર:  શિવસેનાના પ્રવક્તા પ્રિયંકા ચર્તુવેદીએ કર્યુ ટ્વિટ

12:23:30

મિશન કાશ્મીર: મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ટ્વિટ કર્યુ

12:22:27

મિશન કાશ્મીર: જમ્મૂ કાશ્મીરના 3 ટુકડા, લદ્દાખ અલગ

12:20:10

મિશન કાશ્મીર: દેશમાં બનેલા તમામ કાયદા કાશ્મીરને લાગૂ થશે

12:19:09

મિશન કાશ્મીર:  સરકારે સર્વદળીય બેઠક બોલાવી

12:18:09

મિશન કાશ્મીર:  કાશ્મીર પર સૌથી મોટો નિર્ણય

12:16:11

મિશન કાશ્મીર: અમિત શાહનું સંસદમાં સંબોધન શરૂ

12:11:57

મિશન કાશ્મીર:

જમ્મૂ-કાશ્મીર અંગેના 4 મોટા નિર્ણય

1. કલમ 370 હટાવી

2. લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ બનશે.

3. જમ્મૂ-કાશ્મીરમાં અલગ સંવિધાન નહી રહે.

4. જમ્મૂ-કાશ્મીર બે નાગરિકતા નહી રહે

12:02:54

મિશન કાશ્મીર:  મહેબૂબા મુફ્તીએ ફરી ટ્વિટ કર્યુ

12:01:38

મિશન કાશ્મીર: એક દેશ, એક નિશાન, એક ઓળખ

12:00:07

મિશન કાશ્મીર:  કાશ્મીર મુદ્દે ગુજરાતના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ આપ્યું નિવેદન

11:58:32

મિશન કાશ્મીર:  મોદી-શાહે જે કહ્યું તે કરી બતાવ્યું

11:57:44

મિશન કાશ્મીર:  70 વર્ષ બાદ કાશ્મીર માટે ઐતિહાસિક દિવસ

11:57:15

મિશન કાશ્મીર:  એક દેશ એક સંવિધાન

11:54:59

  મિશન કાશ્મીર: મોદી-શાહે રચ્યો ઈતિહાસ

11:54:13

મિશન કાશ્મીર: જમ્મુ-કાશ્મીરમાં વધારે સેના તૈનાત કરવામાં આવી છે.

11:53:10

મિશન કાશ્મીર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 ઓગસ્ટે દેશને સંબોધન કરશે

ફાઈલ ફોટો

11:45:59

મિશન કાશ્મીર:  ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, હું દરેક વાત વિશે ચર્ચા કરવા માટે તૈયાર

ફાઈલ ફોટો

11:44:54

મિશન કાશ્મીર:  લદ્દાખને વિધાનસભા વિના કેન્દ્રશાિસત પ્રદેશનો દરજ્જો

11:43:52

મિશન કાશ્મીર: લદ્દાખ હવે જમ્મૂ કાશ્મીરનો ભાગ નહી રહે

11:40:38

મિશન કાશ્મીર:  અમિત શાહે જમ્મુ કાશ્મીરનું પુન:ગઠન કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો

ફાઈલ ફોટો

11:38:48

મિશન કાશ્મીર: મહેબૂબા મુફ્તીએ કર્યુ ટ્વિટ

11:38:17

 મિશન કાશ્મીર:  જમ્મુ કાશ્મીર હવે અલગ રાજ્ય નહી રહે

11:37:34

મિશન કાશ્મીર: લદાખ પણ કેન્દ્રશાસિત પ્રદેશ બનશે

11:35:41

મિશન કાશ્મીર:  જમ્મૂ-કાશ્મીર હવે કેન્દ્રશાસિત પ્રદેશ બનશે

11:35:02

મિશન કાશ્મીર: કાશ્મીરમાં હવે 370 A સિવાય કોઈ પણ કલમ લાગુ નહી થાય

11:33:38

મિશન કાશ્મીર: કાશ્મીર પર સૌથી મોટો નિર્ણય કલમ 370 અને 35A દૂર થઈ

11:32:45

મિશન કાશ્મીર: રાષ્ટ્રપતિએ કેન્દ્ર સરકારની ભલામણને મંજૂર કરી

11:31:59

મિશન કાશ્મીર: કાશ્મીરમાંથી કલમ 370 અને 35A દૂર થઈ

11:31:02

મિશન કાશ્મીર: દેશના રાજકારણમાં આવ્યું આમૂલ પરિવર્તન

11:30:20

 મિશન કાશ્મીર: રાષ્ટ્રપતિએ કલમ 370માં ફેરફારની આપી મંજૂરી

11:29:35

 મિશન કાશ્મીર: હવે મળશે કાશ્મીરને સાચી આઝાદી

11:27:03

મિશન કાશ્મીર: કાશ્મીર મુદ્દે ચર્ચા કરે વિપક્ષ: રવિશંકર પ્રસાદ

11:26:26

મિશન કાશ્મીર:  કાશ્મીર માટે આજની તારીખ બનશે ઈતિહાસ

11:25:41

મિશન કાશ્મીર: 370 A સિવાય કોઈ પણ કલમ લાગુ નહી થાય

11:23:47

મિશન કાશ્મીર: મિશન કાશ્મીર પર મોદી-શાહનો સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક

11:21:32

મિશન કાશ્મીર: રાજ્યસભામાં કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી

11:20:41

મિશન કાશ્મીર: વિપક્ષના વિરોધ વચ્ચે કલમ 370 હટાવવાની ભલામણ રજૂ

11:20:12

મિશન કાશ્મીર: મોદી સરકારનો કાશ્મીરને લઈને મોટો નિર્ણય

11:19:35

મિશન કાશ્મીર: અમિત શાહે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની ભલામણ કરી

 

મિશન કાશ્મીર: કાશ્મીરમાં કરફ્યું જેવી સ્થિતિ: કોંગ્રેસ

11:14:58

મિશન કાશ્મીર: રાજ્યસભામાં ગુલાબનબી આઝાદ અને શાહ સામ સામે

11:14:17

મિશન કાશ્મીર: ગુલાબનબી આઝાદે રાજ્યસભામાં કાશ્મીરમાં નજરબંધ તમામ નેતાઓ અંગે આપ્યું નિવેદન

11:12:55

મિશન કાશ્મીર: રાજ્યસભામાં ગૃહપ્રધાનના નિવેદન પહેલા હોબાળો

11:11:54

મિશન કાશ્મીર: રાજ્યસભામાં કાશ્મીર મુદ્દે ચર્ચા શરૂ

11:10:01

મિશન કાશ્મીર:  કાશ્મીર મુદ્દે કોઈ પણ ચર્ચા કરવા માટે તૈયાર : અમિત શાહ

11:09:01

મિશન કાશ્મીર: કાશ્મીર મુદ્દે ગૃહપ્રધાનનું રાજ્યસભામાં નિવેદન

11:07:53

મિશન કાશ્મીર:  કાશ્મીર મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી 12 વાગ્યે સંસદમાં જાણકારી આપશે.

11:05:17

મિશન કાશ્મીર:  ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીર મુ્દે કેબિનેટમાં લેવાયેલા નિર્ણયની માહિતી આપશે

11:03:13

મિશન કાશ્મીર:  ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીર મુદ્દે થોડીવારમાં નિવેદન આપશે.

 

મિશન કાશ્મીર: રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા.