Travel Tips : ડિસેમ્બરની ગુલાબી ઠંડીમાં ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આ હોટ ડેસ્ટિનેશન પરફેક્ટ ઓપ્શન છે

શિયાળામાં મોટા ભાગના લોકો કાંઈ ફરવાનો પ્લાન બનાવતા હોય છે. ડિસેમ્બર મહિનામાં જો તમે ટ્રિપ પ્લાન કરી રહ્યા છો, તો ચાલો આજે તમને જણાવીશું શિયાળાની કડકડતી ઠંડીમાં ફરવા માટેના બેસ્ટ સ્થળ ક્યા છે.

| Updated on: Nov 24, 2024 | 12:17 PM
ફરવા-ફરવાનું બધા લોકોને પસંદ હોય છે. શિયાળીની શરુઆત થઈ ચૂકી છે. મોટાભાગના લોકો પરિવાર સાથે ફરવાનો પ્લાન બનાવતા હોય છે. જો તમે પણ પરિવાર સાથે કે પત્ની અને મિત્રો સાથે ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો.  તો આજે તમને કેટલાક એવા સ્થળ વિશે જણાવીશું જ્યાં તમે આરામથી ટ્રિપનો પ્લાન બનાવી શકો છો.

1 / 5
ડિસેમ્બરમાં ઠંડીમાં તમે ગોવા ફરવાનો પ્લાન બનાવી શકો છો. આ મહિનામાં અહિનું તાપમાન  21 થી 32 ડિગ્રી સુધીનું હોય છે. ઠંડીની ઋતુમાં અહિ ફરવાનો પ્લાન બનાવી શકો છો. જ્યાં તમને સમુદ્ર કિનારે ખુબ શાંતિ મળશે.

2 / 5
 પોયુલર ડેસ્ટિનેશનમાં રાજસ્થાનનું નામ ન આવે તે શક્ય નથી. ડિસેમ્બર મહિનામાં ફરવા માટે જેસલમેર જવાનો પ્લાન બનાવી શકો છો. અહિ ડિસેમ્બર મહિનામાં  20°C થી  30°C વચ્ચે તાપમાન રહે છે. તમે જેસલમેર ફોર્ટ સહિત અનેક મંદિરની પણ મુલાકાત લઈ શકો છો.

3 / 5
જો તમારે બરફની મજા માણવી છે એટલે કે, સ્નોફોલનો આનંદ લેવો છે. તો ગુલમર્ગ ડેસ્ટિનેશન બેસ્ટ છે. અહિ આવી તમને ખુબ જ શાંતિ મળશે અને જો તમે કોઈ શોપિંગની સાથે બરફમાં અનેક એક્ટિવિટીનો પણ આનંદ માણી શકશો.

4 / 5
આ બધા સિવાય જો તમે ગુજરાતમાં જ ફરવા જવાનો પ્લાન ડિસેમ્બર મહિનામાં કરી રહ્યા છો. તો કચ્છ એક પરફેક્ટ સ્થળ છે. હાલમાં તો અહિ કચ્છમાં રણમહોત્સવ પણ ચાલી રહ્યો છે. તો તમે ડિસેમ્બર મહિનામાં આ ડેસ્ટિશનેશને મિસ ન કરતા.

5 / 5
Follow Us:
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી સાથે માવઠાની આગાહી

બાંગ્લાદેશમાં હિંદુઓ પર બની રહેલી ઘટનાઓનો અમદાવાદમાં ઠેરઠેર વિરોધ

Surat : ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ એક બોગસ તબીબની ધરપકડ

જંત્રીના નવા ભાવથી મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવું બનશે મુશ્કેલ

અંબાલાલની આગાહી : 8 ડિસેમ્બર બાદ ગુજરાતમાં પડશે કાતિલ ઠંડી

અપહરણ બાદ યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે હાથ ધરી તપાસ

રાજકોટના ગવરીદડ નજીક 9 કિલોથી વધારે ગાંજાનો જથ્થો ઝડપાયો

ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત

અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત

આ 6 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

g clip-path="url(#clip0_868_265)">