Pilot Salary : પાયલટને કેટલો પગાર મળે છે તેમજ કેટલા પ્રકારના હોય છે પાયલટ?
Pilot Salary in India : ઘણીવાર ઘણા યુવાનો નાનપણથી જ પાઈલટ બનવાનું સપનું જોતા હોય છે. જરૂરિયાતો, જવાબદારીઓ, લાઇસન્સ અને લાભો વાણિજ્યિક અને એર ફોર્સ પાઇલોટ્સ બંને માટે અલગ છે. Civil aviation pilot એટલે કે કોમર્શિયલ પાઈલટ બિઝનેસ માટે એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર ઉડાવે છે. કોમર્શિયલ પાયલોટના કામનો એક ભાગ મુસાફરોનું પરિવહન અને કાર્ગો એરક્રાફ્ટ ઉડાડવાનું છે.
Most Read Stories