Bigg Boss સ્પર્ધક ઇન્સ્ટાગ્રામ પર 56 લાખ ફોલોઅર્સ, પરંતુ ચૂંટણીમાં માત્ર 155 વોટ મળ્યા , NOTAથી પણ ઓછા મત મળ્યા

આ વખતે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના મહાયુતિ ગઠબંધને શાનદાર જીત મેળવી છે. પરંતુ આ બધાની વચ્ચે બિગ બોસ સ્પર્ધક રહી ચૂકેલો એજાઝ ખાનને નોટાથી પણ ઓછા મત મળતા સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો છે

| Updated on: Nov 24, 2024 | 11:44 AM
 મહારાષ્ટ્રના 2024 વિધાનસભાની ચૂંટણીમાં વર્સોવા બેઠક પરથી ચૂંટણી લડી હતી. પરંતુ જ્યારે 23 નવેમ્બરે પરિણામો આવવાનું શરૂ થયું, ત્યારે એજાઝ ખાનની મતદાન ટકાવારી લોકો માટે ચર્ચાનો વિષય બની હતી .

1 / 5
 મહારાષ્ટ્રના વિધાસભાની ચૂંટણીના પરિણામ જોઈ લોકોની આંખો પહોળી થઈ ગઈ છે. મહાયૂતિ ગઠબંધને શાનદાર જીત મેળવી છે. વધુ એક વાત સોને હેરાન કરી છે તે એ છે કે, અભિનેતા એજાઝ ખાનને ચૂંટણીમાં માત્ર 155 મત મળ્યા છે. હવે હારનું કારણ ઈવીએમને આપી રહ્યો છે.

2 / 5
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં એજાઝ ખાન મુંબઈની વર્સોવા બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યો હતો.એજાઝ વર્સોવાના સાંસદ ચંદ્રશેખર આઝાદની પાર્ટી આઝાદ સમાજ પાર્ટીના ઉમેદવાર હતા.જેમાં એજાઝ ખાનને માત્ર 155 મત મળ્યા છે.

3 / 5
કહી શકાય કે, અભિનેતાને નોટાથી પણ ઓછા મત મળ્યા છે. નોટાને 1298 મત મળ્યા છે. તો એજાઝ ખાનને 155 મત મળ્યા છે. આ બેઠક પરથી જીત શિવસેનાના હારુન ખાનની થઈ છે.  એજાઝ ખાન બિગ બોસ 7નો સ્પર્ધક રહી ચૂક્યો છે.

4 / 5
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી બાદ સોશિયલ મીડિયા પર અભિનેતાને ખુબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. આ બેઠક પરથી 1 લાખ 47 હજાર 928 મતદારો છે. તો  એજાઝ ખાન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તેમના ઈન્સ્ટાગ્રામ પર 56 લાખ ફોલોઅ્સ છે. ટ્રોલર્સ કહી રહ્યા છે જેટલા મત મળ્યા તેનાથી વધારે તો મારી કોમેન્ટ પર વધારે લાઈક આવે છે.

5 / 5
Follow Us:
સૂચિત જંત્રીના ભાવવધારા મામલે મોટા સમાચાર

ભવનાથ અતિથિ ભવનને લઈને વિવાદ, છોકરા-છોકરીઓને પણ રુમ આપતા હોવાનો આક્ષેપ

વિરમગામ - ધ્રાંગધ્રા હાઈવે પર MD ડ્રગ્સનું વેચાણ કરનારો આરોપી ઝડપાયો

ખ્યાતિકાંડ બાદ હવે નસબંધી કાંડ ! યુવકની જાણ બહાર જ કરી દેવાઈ નસબંધી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક જ પરીક્ષાના 2 અલગ પરિણામ, જાણો શું છે ઘટના

સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓનું આરોગ્ય જોખમમાં ! ભોજનમાંથી જીવાત નીકળી

ગાંધીનગરમાં 55 લાખનું સાયબર ફ્રોડ કરનાર 2 આરોપી પોલીસ સકંજામાં

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે પ્રગતિના સંકેત

ગુજરાતમાં કાતિલ ઠંડી વચ્ચે માવઠાની આગાહી

વલસાડ : સિરિયલ કિલર આરોપીની પૂછપરછમાં વધુ એક હત્યાનો ખુલાસો

g clip-path="url(#clip0_868_265)">