પિતાનું વિશ્વયુદ્ધમાં મૃત્યુ, અભિનેત્રીએ 27 વર્ષ મોટા નિર્દેશક સાથે લગ્ન કર્યા હતા, આવો છે હેલનનો પરિવાર

હેલેનનું સાચું નામ હેલેન એન રિચર્ડસન છે. હેલનના પ્રથમ લગ્ન 19 વર્ષની ઉંમરે થયા હતા. હેલને એક દિકરી અર્પિતાને દત્તક લીધી છે. તો આજે આપણે સલીમ ખાનની પત્ની અને સલમાન ખાનની સાવકી માતા હેલનના પરિવાર વિશે વાત કરીએ.

| Updated on: Nov 22, 2024 | 6:07 PM
 હેલેન એન રિચાર્ડસનનો જન્મ 21 નવેમ્બર 1938ના રોજ રંગૂન, બર્મામાં એક એંગ્લો-ઈન્ડિયન પિતા અને બર્મીઝ માતાને ત્યાં થયો હતો.તેના પિતાનું નામ જ્યોર્જ ડેસ્મિયર અને માતાનું નામ માર્લેન હતું. તેણીને રોજર નામનો ભાઈ અને જેનિફર નામની બહેન છે. તેમના પિતા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મૃત્યુ પામ્યા હતા.

1 / 11
 તેના પરિવારને ટેકો આપવા માટે તેનું શાળાકીય શિક્ષણ છોડી દીધું કારણ કે તેની માતાનો નર્સ તરીકેનો પગાર ચાર વ્યક્તિના પરિવારનું ભરણપોષણ કરવા પૂરતો ન હતો. એક ડોક્યુમેન્ટ્રીમાં હેલેને જણાવ્યું હતું કે 1958માં તે 19 વર્ષની હતી જ્યારે તેને હાવડા બ્રિજમાં પહેલો મોટો બ્રેક મળ્યો હતો.

2 / 11
 હેલન રિયલ લાઈફમાં જેટલી સિમ્પલ દેખાય છે એટલી જ ગ્લેમરસ સ્ક્રીન પર જોવા મળતી હતી. 'ઓ હસીના ઝુલ્ફોં વાલી', 'યે મેરા દિલ પ્યાર કા દિવાના' અને 'મહેબૂબા મહેબૂબા' જેવા સુપરહિટ ગીતો પર ર ડાન્સ કરનાર હેલને બોલિવૂડમાં આઈટમ સોંગ્સની શરૂઆત કરી હતી.

3 / 11
હેલેન એન રિચાર્ડસન ખાન એક જાણીતી અભિનેત્રી અને ડાન્સર છે. તેમણે 1000 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે,તે તેમની 70 વર્ષની કારકિર્દીમાં સહાયક પાત્ર ભૂમિકાઓ માટે જાણીતી છે. તો આજે આપણે હેલનના પરિવાર વિશે વાત કરીએ.

4 / 11
હેલનના પ્રથમ લગ્ન 1957માં દિલ દોલત દુનિયા ફેમ ફિલ્મ નિર્દેશક પ્રેમ નારાયણ અરોરા સાથે થયા હતા, જેઓ તેમના કરતા 27 વર્ષ મોટા હતા. હેલના 1974માં છૂટાછેડા થયા હતા.

5 / 11
1981માં હેલને બોલિવૂડના જાણીતા પટકથા લેખક સલીમ ખાન સાથે લગ્ન કર્યા હતા. સલીમ ખાન પહેલેથી જ પરિણીત હતો અને ચાર બાળકોનો પિતા હતો,હેલન ખાન પરિવારમાં જોડાઈ,

6 / 11
 હેલેનના તમામ સાવકા-બાળકો તેની સાથે સારા સબંધો છે, અને સલીમની પ્રથમ પત્ની સલમા ખાન અને હેલન લગભગ હંમેશા સાથે જોવા મળે છે. તેમને એક પુત્રી અર્પિતા ખાનને દત્તક લીધી છે. હેલેન એક ખ્રિસ્તી છે.

7 / 11
હેલનને બે ફિલ્મફેર એવોર્ડ મળી ચૂક્યા છે અને તે તેના સમયની સૌથી લોકપ્રિય ડાન્સર હતી. 2009માં હેલનને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવી હતી.

8 / 11
તે ભારતની 2009ની ડાન્સિંગ ક્વીન ટેલિવિઝનની સેમિ-ફાઇનલ અને ફાઇનલમાં જજ તરીકે જોવા મળી હતી. સલમાન ખાન અને તેની સાવકી માતા વચ્ચે સારા સબંધો છે.

9 / 11
હેલન 1983 માં ફિલ્મોમાંથી નિવૃત્ત લઈ લીધી હતી, તે હમ દિલ દે ચૂકે સનમમાં સલમાન ખાનના પાત્રની માતા તરીકે પણ ખાસ ભૂમિકા ભજવી હતી. તે હમકો દિવાના કર ગયે (2006)માં પણ જોવા મળી હતી.

10 / 11
આજે પણ ખાન પરિવાર તહેવાર કે કોઈ પ્રસંગમાં સાથે જોવા મળતો હોય છે.

11 / 11
Follow Us:
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ

જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે

લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા

ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે

ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ

ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ

g clip-path="url(#clip0_868_265)">