AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાદશાહે પાકિસ્તાની સ્ટાર હાનિયા આમિર સાથે ડેટિંગની અફવાઓ પર મૌન તોડ્યું,

રેપર-ગાયક બાદશાહે પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર સાથેની ડેટિંગની અફવાઓ પર પહેલીવાર ખુલાસો કર્યો. તેણે કહ્યું કે, તેમની સાથે એક પ્રકારનું બોન્ડ છે.

બાદશાહે પાકિસ્તાની સ્ટાર હાનિયા આમિર સાથે ડેટિંગની અફવાઓ પર મૌન તોડ્યું,
| Updated on: Nov 23, 2024 | 4:17 PM
Share

બોલિવુડ સિંગર બાદશાહ અને પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર લાંબા સમયથી ડેટિંગને લઈ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર બંન્નેના ફોટો અને વીડિયો પણ વાયરલ થતાં હોય છે. ત્યારે દુબઈમાં એક કોન્સર્ટ દરમિયાન હાનિયા સાતે ફોટો ક્લિક કર્યા બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી બંન્ને વચ્ચે ડેટિંગ ચાલી રહી છે. હવે આ વચ્ચે બાદશાહે અંતે આ અફવા પર પોતાનું મૌન તોડ્યું છે. ખુલ્લીને વાત કરી છે. તેમણે કહ્યું કે, બંન્ને એક બીજા સાથે કેવી રીતે બોન્ડ શેર કરે છે.

પાકિસ્તાની અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે બાદશાહ!

એક ઈન્ટરવ્યુમાં બાદશાહે હાનિયા આમિર સાથે પોતાના સંબંધોને લઈ વાત કરી હતી. તેમણે કહ્યું કે, હાનિયા મારી ખુબ સારી મિત્ર છે અને અમારા બંન્ને વચ્ચે સારા સંબંધો છે. અમે જ્યારે મળીએ છીએ તો ખુબ મસ્તી કરીએ છીએ. આજ સૌથી મોટી વાત છે. તે તેની જિંદગીમાં ખુશ છે અને હું મારી જિંદગીમાં ખુશ છું. અમારા સંબંધો ખુબ સારા છે પરંતુ લોકો હંમેશા ખોટો મતલબ કાઢે છે. લોકો એવું જ વિચારે છે જે તેઓ જોવા માંગતા હોય છે.

કોણ છે હાનિયા આમિર, જાણો

બાદશાહ અને હાનિયા હંમેશા ઈન્સ્ટાગ્રામ પર ફોટો અને વીડિયો શેર કરતા હોય છે. હાનિયા દ્વારા શેર કરવામાં આવેલી એક ક્લિપમાં બાદશાહ એકબીજા સાથે હાથ જોડીને મળે છે. ત્યારબાદ હાનિયા જોરથી બાદશાહને બોલાવે છે. ત્યારબાદ બાદશાહ તેને મળે છે. આ પોસ્ટના કેપ્શનમાં તેમણે લખ્યું મારો સૌથી બેસ્ટ મિત્ર એક શાનદાર રોકસ્ટાર… હીરો છે, તમને જણાવી દઈએ કે, હાનિયા આમિર ઉર્દુ ભાષાના શો અને ફિલ્મો માટે કામ કરે છે. તેમણે 2016માં કોમેડી ફિલ્મ જનાના થી એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી.

આ બોલિવુડ અભિનેત્રી સાથે જોડાય ચૂક્યું છે નામ

બાદશાહ જેનું રિયલ નામ આદિત્ય પ્રતીક સિંહ સિસોદિયા છે. તેમણે પહેલા જેસ્મીન મીસહ સાથે 2012માં લગ્ન કર્યા હતા પરંતુ બંન્ને 2020માં અલગ થવાનો નિર્ણય લીધો છે. તેને એક દીકરી જેસી ગ્રેસ મસીહ સિંહનો જન્મ 2017માં થયો છે. પાકિસ્તાની અભિનેત્રી હાનિયા પહેલા તેનું નામ મૃણાલ ઠાકુર સાથે જોડાય ચૂક્યું છે પરંતુ તેમણે કહ્યું તે, બંન્ને માત્ર સારા મિત્રો છે,

સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો
સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો
"મોદીનો છે જમાનો": કવિ સંમેલનમાં PM મોદી શ્રોતા તરીકે
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
g clip-path="url(#clip0_868_265)">