MI IPL Team 2025 Players : મુકેશ અંબાણીની ટીમમાં છે આ ધાકડ ખેલાડીઓ, ફ્રેન્ચાઈઝીએ ખર્ચ્યા 75,00,00,000 રૂપિયા

મુંબઈ ઈન્ડિયન્સે આ ખેલાડીઓને આઈપીએલની આગામી સિઝન માટે તેમની ટીમમાં સામેલ કર્યા છે. અહીં કેટલાક એવા ખેલાડીઓ છે જે અન્ય ટીમો પર ભારે પડશે.

| Updated on: Nov 24, 2024 | 6:38 PM
મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીએ આગામી સિઝન એટલે કે આઈપીએલ 2025 માટે 5 ખેલાડીઓને જાળવી રાખ્યા હતા. મુંબઈએ રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, કેપ્ટન હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ અને તિલક વર્માને જાળવી રાખ્યા હતા.

1 / 5
મુંબઈએ આ ખેલાડીઓને જાળવી રાખવા માટે 75 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા અને ત્યારબાદ આ ટીમ 45 કરોડ રૂપિયા સાથે હરાજીમાં ઉતરી હતી.

2 / 5
હાર્દિક પંડ્યા (16.35 કરોડ), સૂર્યકુમાર યાદવ (16.35 કરોડ), રોહિત શર્મા (16.30 કરોડ), જસપ્રિત બુમરાહ (18 કરોડ), તિલક વર્મા (8 કરોડ) જેટલા રૂપિયા ખર્ચ કર્યા હતા.

3 / 5
ડેવાલ્ડ બ્રુઈસ, ઈશાન કિશન, ટિમ ડેવિડ, વિષ્ણુ વિનોદ, અર્જુન તેંડુલકર, શમ્સ મુલાની, નેહલ વાઢેરા, કુમાર કાર્તિકેય, પીયૂષ ચાવલા, આકાશ માધવાલ, જેસન બેહરેનડોર્ફ, રોમારિયો શેફર્ડ, ગેરાલ્ડ કોએત્ઝી, દિલશાન મદુશંકા, શ્રેયસ ધ્રુસ, નુવનપાલ ગોવિંદ , અંશુલ કંબોજ , મોહમ્મદ નબી , શિવાલિક શર્મા પણ આ ટીમમાં શામેલ છે.

4 / 5
મુંબઈ ઇન્ડિયનની ટીમમાં ઘાતક બોલર બુમરાહ છે. જોકે બેટ્સમેન તરીકે રોહિત શર્મા, હાર્દિક અને સૂર્યા જેવા ખેલાડીઓ છે.

5 / 5
Follow Us:
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ

AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ

Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત

નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ

રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત

અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત

રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, ઠંડીમાં થશે આંશિક ઘટાડો

'એક હે તો સેફ હે' દેશનો મહામંત્ર બન્યો- PM મોદી

ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !

g clip-path="url(#clip0_868_265)">