Yuzvendra Chahal, IPL Auction 2025: ધનશ્રી વર્માનો પતિ યુઝવેન્દ્ર ચહલ હવે પ્રીટિ ઝિન્ટાની ટીમમાં રમશે, મળ્યા 9 ગણા વધુ પૈસા, જાણો કિંમત

IPL 2025ની મેગા ઓક્શનમાં લીગના સૌથી સફળ બોલર યુઝવેન્દ્ર ચહલ પર મોટી બોલી લગાવવામાં આવી હતી. તેણે રૂ. 2 કરોડની મૂળ કિંમત સાથે હરાજીમાં પ્રવેશ કર્યો હતો. તે અત્યાર સુધી IPLમાં રાજસ્થાન રોયલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી ચૂક્યો છે.

| Updated on: Nov 24, 2024 | 5:30 PM
IPLના સૌથી સફળ બોલર યુઝવેન્દ્ર ચહલને મેગા ઓક્શન પહેલા રાજસ્થાન રોયલ્સ ટીમે જાળવી રાખ્યો ન હતો. આવી સ્થિતિમાં તે મેગા ઓક્શનનો હિસ્સો બન્યો. આ હરાજીમાં તેને ખરીદવા માટે ઘણી ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા હતી.

1 / 5
તેણે તેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા રાખી હતી, પરંતુ તે મોટી રકમ મેળવવામાં સફળ રહ્યો. પંજાબ કિંગ્સે તેને 9 ગણી વધુ કિંમતે ખરીદ્યો હતો.

2 / 5
જ્યારે ચહલે IPLમાં પ્રવેશ કર્યો ત્યારે તે મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો. આ પછી, તે વર્ષ 2014 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનો ભાગ બન્યો. તે આ ટીમ માટે 2021 સુધી રમ્યો હતો. આ પછી ચહલને 2022ની મેગા ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સ ટીમે ખરીદ્યો હતો.

3 / 5
34 વર્ષીય ચહલ IPL ઈતિહાસમાં સૌથી વધુ 205 વિકેટ લેનાર બોલર છે. તેણે 2014થી IPLની દરેક સિઝનમાં ઓછામાં ઓછી 12 વિકેટ લીધી છે. આમાંથી 5 સિઝનમાં તેણે 20થી વધુ વિકેટ લીધી છે. ચહલે 2022માં 27 વિકેટ સાથે પર્પલ કેપ પણ જીતી છે.

4 / 5
રાજસ્થાન રોયલ્સ માટે પણ તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ચહલે 2022ની સિઝનમાં 17 મેચમાં 27 વિકેટ, 2023ની સિઝનમાં 14 મેચમાં 21 વિકેટ અને 2024ની સિઝનમાં 15 મેચમાં 18 વિકેટ ઝડપી હતી. આ શાનદાર લય પછી પણ રાજસ્થાનની ટીમે તેને જાળવી રાખ્યો ન હતો, જેના કારણે તે હરાજીમાં સામેલ થયો હતો.

5 / 5
Follow Us:
ગુજરાતમાં ઠંડો પવન ફૂંકાવવાની આગાહી
ગુજરાતમાં ઠંડો પવન ફૂંકાવવાની આગાહી
શાળામાં ઘૂસ્યો સિંહ ! શાળાએ આવતા બાળકોને શિક્ષકોએ બહાર જ રોક્યા

છોટા પેકેટ બડા ધમાકા, 1 ઉંદરથી 3 બિલાડી ડરીને ભાગી

જમીન NA કૌભાંડ મામલે કાર્યવાહી, 58 મિલકત ધારકને દબાણ દૂર કરવાની નોટિસ

હવે દારુ પણ નકલી ! કડીમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

ભરશિયાળે કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદનો કહેર

રાજાશાહી ઠાઠ માણવા રાજવી પરિવારના ઘરે કરી ચોરી, 5 આરોપીની ધરપકડ

આ 4 રાશિના જાતકોને આજે વેપારમાં મોટા લાભના સંકેત

ગુજરાતમાં શીત લહેરની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન

ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર

g clip-path="url(#clip0_868_265)">