AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતના આધુનિક બ્રહ્માસ્ત્રથી ચીન-પાકિસ્તાનનું વધ્યું ટેન્શન, દુશ્મન દેશોમાં મચાવશે તબાહી

ભારતે 1500 કિમી રેન્જ ધરાવતી સ્વદેશી હાઇપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ ઓડિશાના દરિયાકાંઠે કરવામાં આવ્યું હતું. આ સિદ્ધિ ભારતની વધતી સંરક્ષણ ક્ષમતા દર્શાવે છે અને ચીન જેવા દેશો સામે ભારતની શક્તિ વધારે છે. આ મિસાઇલનું ડેવલપમેન્ટ ડો. અબ્દુલ કલામ મિસાઈલ કોમ્પ્લેક્સ દ્વારા કરવામાં આવ્યું છે.

ભારતના આધુનિક બ્રહ્માસ્ત્રથી ચીન-પાકિસ્તાનનું વધ્યું ટેન્શન, દુશ્મન દેશોમાં મચાવશે તબાહી
Hypersonic Missile
| Updated on: Nov 18, 2024 | 8:00 PM
Share

દેશ સંરક્ષણ ક્ષેત્રે સમયની સાથે સતત પ્રગતિ કરી રહ્યો છે. ત્યારે હવે ભારતે હાઈપરસોનિક મિસાઈલની દુનિયામાં મોટી સફળતા હાંસલ કરી છે. ભારતે લગભગ 1500 કિમીની રેન્જ ધરાવતી હાઇપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ 16 નવેમ્બરની રાત્રે ઓડિશાના દરિયાકાંઠે કરવામાં આવ્યું હતું. સૌથી ખાસ વાત એ છે કે આ મિસાઈલ સ્વદેશી છે. જેનો સમગ્ર શ્રેય હૈદરાબાદના ડો.અબ્દુલ કલામ મિસાઈલ કોમ્પ્લેક્સને જાય છે. ભારતે આધુનિક બ્રહ્માસ્ત્ર કહેવાતી આ હાઈપરસોનિક મિસાઈલનું પરીક્ષણ એવા સમયે કર્યું છે, જ્યારે આપણો દેશ ચીન સાથે તણાવના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે. ચીન પાસે લાંબા સમયથી હાઇપરસોનિક મિસાઇલો છે. ચીન હાયપરસોનિક મિસાઈલ દ્વારા અવકાશમાં પણ હુમલો કરવામાં સક્ષમ છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, વિશ્વના કયા દેશો પાસે હાઈપરસોનિક મિસાઈલ છે અને આ મિસાઈલ શા માટે આટલી ખાસ બની ગઈ છે. ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">