Upcoming IPO : પૈસા તૈયાર રાખજો, આવતા અઠવાડિયે આવી રહ્યા છે આ 6 કંપનીના IPO, 4 કંપનીનું થશે લિસ્ટિંગ

આવતા અઠવાડિયે કોઈ મેઈનબોર્ડ આઈપીઓ ખુલશે નહીં. માત્ર 6 SME IPO લોન્ચ કરવામાં આવશે. NTPC ગ્રીન એનર્જી ઇશ્યૂનું લિસ્ટિંગ પણ આવતા સપ્તાહે થશે. છ નવા IPO ખુલશે તેમાં મેઈનબોર્ડનો કોઈ IPO નથી. તે તમામ SME સેગમેન્ટના છે.

| Updated on: Nov 24, 2024 | 5:48 PM
આગામી સપ્તાહે IPO માર્કેટમાં ઘણી ગતિવિધિ જોવા મળશે. સોમવારથી શરૂ થતા ટ્રેડિંગ સપ્તાહમાં 6 નવા ઈશ્યુ લોન્ચ કરવામાં આવશે, જ્યારે NTPC ગ્રીન એનર્જી સહિત 4નું લિસ્ટિંગ પણ થશે.

1 / 9
જ્યારે છ નવા IPO ખુલશે તેમાં મેઈનબોર્ડનો કોઈ IPO નથી. તે તમામ SME સેગમેન્ટના છે. આવતા અઠવાડિયે ચાર IPOનું લિસ્ટિંગ થશે, જેમાંથી મેઈન બોર્ડ IPO પણ છે અને બે SME IPO છે. મેઈન બોર્ડમાં NTPC ગ્રીન એનર્જી IPOનું લિસ્ટિંગ 27મી નવેમ્બરે થશે અને Enviro Infra Engineers Limitedનું લિસ્ટિંગ 29મી નવેમ્બરે થશે.

2 / 9
રાજેશ પાવર સર્વિસિસનો IPO સપ્તાહના પહેલા દિવસે એટલે કે સોમવારે ખુલશે. રૂ. 160.47 કરોડના આ IPOમાં કંપની રૂ. 93.47 કરોડના 27.9 લાખ તાજા શેર ઇશ્યૂ કરશે. જ્યારે OFS હેઠળ રૂ. 67 કરોડની કિંમતના 20 લાખ શેર જાહેર કરવામાં આવશે. આ ઈશ્યુ 25મી નવેમ્બરથી 27મી નવેમ્બર સુધી ખુલ્લો રહેશે. તેની પ્રાઇસ બેન્ડ રૂ. 319 થી રૂ. 335 વચ્ચે છે. એક લોટમાં 400 શેર છે.

3 / 9
રાજપૂતાના બાયોડીઝલનો આઈપીઓ 26મી નવેમ્બરે ખુલશે અને રોકાણકારો 28મી નવેમ્બર સુધી આ ઈસ્યુમાં નાણાંનું રોકાણ કરી શકશે. IPOનું કદ રૂ. 24.70 કરોડ છે. તેની પ્રાઇસ બેન્ડ 123 રૂપિયાથી 130 રૂપિયાની વચ્ચે છે. એક લોટમાં એક હજાર શેર છે. આ માટે ઓછામાં ઓછા 1.30 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે.

4 / 9
એપેક્સ આઈપીઓનું કદ રૂ. 25.54 કરોડ છે. કંપની 34.99 લાખ નવા શેર જાહેર કરશે. આમાં, OFS હેઠળ કોઈ શેર જાહેર કરવામાં આવશે નહીં. IPO 27મી નવેમ્બરે ખુલશે અને 29મી નવેમ્બરે બંધ થશે. તેની પ્રાઇસ બેન્ડ રૂપિયા 71 થી 73 રૂપિયાની વચ્ચે છે. ઈસ્યુના એક લોટમાં 1600 શેર છે.

5 / 9
આભા પાવર એન્ડ સ્ટીલ લિમિટેડનો રૂ. 38.54 કરોડનો IPO 27 નવેમ્બરે ખુલશે. તે 29 નવેમ્બર સુધી ખુલ્લી રહેશે. ઇશ્યૂ હેઠળ, કંપની રૂ. 31.04 કરોડના મૂલ્યના 41.39 લાખ નવા શેર ઇશ્યૂ કરશે, જ્યારે રૂ. 7.50 કરોડના મૂલ્યના 10 લાખ શેર OFS હેઠળ વેચવામાં આવશે. ઈશ્યુની કિંમત શેર દીઠ રૂ. 75 છે અને એક લોટમાં 1600 શેર છે.

6 / 9
અગ્રવાલ ટફન ગ્લાસ ઈન્ડિયા લિમિટેડનો IPO 28 નવેમ્બરે ખુલશે અને 2 ડિસેમ્બરે બંધ થશે. રૂ. 62.64 કરોડના આ SME IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 105 થી રૂ. 108 વચ્ચે છે. એક લોટમાં 1200 શેર છે.

7 / 9
આ IPOની ઇશ્યૂ સાઇઝ રૂ. 98.58 કરોડ છે. કંપની લગભગ 1.19 કરોડ નવા શેર જાહેર કરશે. IPO 29મી નવેમ્બરથી 3જી ડિસેમ્બર સુધી ખુલ્લો રહેશે. IPOની પ્રાઇસ બેન્ડ રૂપિયા 78 થી 83 રૂપિયાની વચ્ચે છે. એક લોટમાં 1600 શેર છે.

8 / 9
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

9 / 9
Follow Us:
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ

પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી

AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો

AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ

AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ

Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત

નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ

રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત

અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત

g clip-path="url(#clip0_868_265)">