કેનેડા કેવી રીતે થઈ રહ્યું છે બરબાદ ? ટ્રુડો સરકારમાં હાઉસિંગ, મેન પાવર અને ઇમિગ્રેશન ક્રાઇસીસ ચરમસીમાએ પહોંચ્યું
કેનેડામાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની સરકારની નીતિઓ અને વૈશ્વિક પરિદ્રશ્યની અસરને કારણે હાઉસિંગ ક્રાઈસિસ, મેન પાવર ક્રાઈસીસ અને ઈમિગ્રેશન ક્રાઈસીસ જેવા મુદ્દાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે આ લેખમાં અમે તમને કેનેડા કેવી રીતે બરબાદ થઈ રહ્યું છે અને ટ્રુડો સરકાર આ પડકારોનો સામનો કરવામાં કેવી રીતે નિષ્ફળ રહી છે, તેના વિશે જણાવીશું.

જસ્ટિન ટ્રુડોના શાસનમાં કેનેડા ભારે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. કેનેડિયનો આવાસ, નોકરીઓ અને મોંઘવારી મામલે સૌથી ખરાબ સંકટનો સામનો કરી રહ્યા છે. વિશ્વના સૌથી શાંતિપૂર્ણ અને સમૃદ્ધ દેશોમાં સ્થાન ધરાવતું કેનેડા આજે ગંભીર આર્થિક અને સામાજિક કટોકટીનો સામનો કરી રહ્યું છે. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની સરકારની નીતિઓ અને વૈશ્વિક પરિદ્રશ્યની અસરને કારણે હાઉસિંગ ક્રાઈસિસ, મેન પાવર ક્રાઈસીસ અને ઈમિગ્રેશન ક્રાઈસીસ જેવા મુદ્દાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. આ સમસ્યાઓએ કેનેડાના અર્થતંત્ર અને સમાજને ગંભીર અસર કરી છે. આ લેખમાં અમે તમને કેનેડા કેવી રીતે બરબાદ થઈ રહ્યું છે અને ટ્રુડો સરકાર આ પડકારોનો સામનો કરવામાં કેવી રીતે નિષ્ફળ રહી છે, તેના વિશે જણાવીશું. function loadTaboolaWidget() { window._taboola = window._taboola || []; ...
