IPL Auction 2025 : કોહલીની ટીમના આ ખેલાડીને ગુજરાત ટાઇટન્સે રૂપિયા 12.75 કરોડમાં ખરીદ્યો

ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલરને IPL 2025ની મેગા ઓક્શનમાં ગુજરાત ટાઇટન્સે 12.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે તેની જૂની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે RTMનો ઉપયોગ કરીને તેને ટીમમાં પાછો લીધો નહોતો.

IPL Auction 2025 : કોહલીની ટીમના આ ખેલાડીને ગુજરાત ટાઇટન્સે રૂપિયા 12.75 કરોડમાં ખરીદ્યો
Gujarat Titans
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2024 | 7:10 PM

ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને IPL 2025ની મેગા ઓક્શનમાં ગુજરાત ટાઇટન્સે 12.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે તેની જૂની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે RTMનો ઉપયોગ કરીને તેને ટીમમાં પાછો લીધો નહોતો. આરસીબીએ સિરાજને રિલીજ કર્યો હતો. પરંતુ એવું માનવામાં આવતું હતું કે આરસીબી સિરાજને RTM હેઠળ લેશે.

સિરાજ ગત સિઝન સુધી આરસીબી ટીમનો ભાગ હતો. જોકે, ફ્રેન્ચાઇઝીએ તેને હરાજી પહેલા જ છોડી દીધો હતો. હવે સિરાજ નવી ટીમમાં જોવા મળશે. સિરાજને ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો છે.

સિરાજને શમી, સ્ટાર્ક અને રબાડા કરતા વધુ પૈસા મળ્યા

ભારતના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને સનરાઇઝર્સ હૈદરાબાદે 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જ્યારે દક્ષિણ આફ્રિકાના કાગીસો રબાડાને ગુજરાત ટાઇટન્સે રૂ. 10.75 કરોડમાં ખરીદ્યો હતો. ગયા વર્ષે સૌથી મોંઘા ખેલાડી મિચેલ સ્ટાર્કને દિલ્હી કેપિટલ્સે 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તો સિરાજને પણ 10 કરોડથી વધુમાં ગુજરાતે ખરીદ્યો છે. આ તમામ સ્ટાર ફાસ્ટ બોલરોને 15 કરોડ રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદવામાં આવ્યા છે. સિરાજ અત્યાર સુધીનો સૌથી મોંઘો ફાસ્ટ બોલર છે. તેને શમી, સ્ટાર્ક અને રબાડા કરતા વધુ પૈસા મળ્યા છે.

40 ફિલ્મો, ત્રણ ફ્લેટ અને 4 કાર... મમતા કુલકર્ણીએ આટલું બધું કોના માટે છોડી દીધું?
મુકેશ અંબાણીનો જાદુ, બે અઠવાડિયામાં કરી 62,046 કરોડ રૂપિયાની કમાણી
તમે અમીર બનવા માગતા હોવ તો જીવનમાં મુકેશ અંબાણીના આ 5 નિયમોનું કરો પાલન
ક્રિકેટના મેદાનમાં જ મહિલાને દિલ દઈ બેઠો હતો આ ભારતીય ક્રિકેટર
Jioનું સૌથી સસ્તું રિચાર્જ 1 કે 2 નહીં પણ 3 મહિના સુધી ચાલશે
Turmeric Milk With Jaggery : દૂધમાં હળદર અને ગોળ નાખીને પીવાના 7 ગજબ ફાયદા

પંજાબ કિંગ્સે હલચલ મચાવી દીધી

પંજાબ કિંગ્સે આઈપીએલ 2025ની મેગા ઓક્શનમાં અત્યાર સુધીમાં 3 ખેલાડીઓને ખરીદ્યા છે. તેમના નામ છે અર્શદીપ સિંહ, શ્રેયસ અય્યર અને યુઝવેન્દ્ર ચહલ. પંજાબે આ 3 ખેલાડીઓ પર 62.75 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. પંજાબના પર્સમાં હજુ 47.75 કરોડ રૂપિયા બાકી છે. હરાજી પહેલા, પંજાબે પહેલાથી જ શશાંક સિંહ અને પ્રભસિમરન સિંહને જાળવી રાખ્યા છે. પંજાબની ટીમમાં શ્રેયસ અય્યર, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલના રૂપમાં ત્રણ હાઈ-પ્રોફાઈલ ખેલાડીઓનું આગમન તેને આગામી સિઝનમાં મજબૂત ટીમ બનાવશે.

અમદાવાદમાં ચકચાર જગાવનારા સિરિયલ કિલર, યુટ્યુબર ભૂવાનું લોકઅપમાં મોત
અમદાવાદમાં ચકચાર જગાવનારા સિરિયલ કિલર, યુટ્યુબર ભૂવાનું લોકઅપમાં મોત
નાના ચિલોડામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 2 લોકોના ઘટના સ્થળે મોત
નાના ચિલોડામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 2 લોકોના ઘટના સ્થળે મોત
કાલુપુર રેલવે સ્ટેશનને જોડતો માર્ગ ફોર લેનમાંથી સિક્સ લેન કરવા સૂચન
કાલુપુર રેલવે સ્ટેશનને જોડતો માર્ગ ફોર લેનમાંથી સિક્સ લેન કરવા સૂચન
નસબંધીકાંડ મુદ્દે VHP મેદાનમાં, ઈરાદાપૂર્વક કૌભાંડ આચર્યાનો આક્ષેપ
નસબંધીકાંડ મુદ્દે VHP મેદાનમાં, ઈરાદાપૂર્વક કૌભાંડ આચર્યાનો આક્ષેપ
આ 5 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
આ 5 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ
તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ
ખેડામાંથી ઝડપાયો 50 કિલો ગાંજાનો જથ્થો, 2 આરોપીની ધરપકડ
ખેડામાંથી ઝડપાયો 50 કિલો ગાંજાનો જથ્થો, 2 આરોપીની ધરપકડ
ગુજરાતમાં આગામી 24 કલાકમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી
ગુજરાતમાં આગામી 24 કલાકમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી
LPG સિલિન્ડર પર મળે છે રૂપિયા 50 લાખનો વીમો, જાણો ક્યારે કરી શકાય દાવો
LPG સિલિન્ડર પર મળે છે રૂપિયા 50 લાખનો વીમો, જાણો ક્યારે કરી શકાય દાવો
ખ્યાતિ કાંડ : કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી
ખ્યાતિ કાંડ : કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી
g clip-path="url(#clip0_868_265)">