Cracked Heels : શું શિયાળામાં પગની હીલ્સ ફાટી જાય છે? આ 3 ઘરેલું ટિપ્સ ફોલો કરો

Cracked Heels : ફાટેલી એડીની સમસ્યા પરેશાન કરી શકે છે. જો તમને પણ શિયાળામાં હીલ્સ ફાટવાની સમસ્યા હોય તો તમારે આ સમસ્યાને નજરઅંદાજ ન કરવી જોઈએ. આ માટે તમે કેટલાક ઘરેલું ઉપાય અપનાવી શકો છો.

| Updated on: Nov 23, 2024 | 9:40 AM
Cracked Heels : ઠંડીની ઋતુમાં માત્ર શરદી-ખાંસી જ નહીં પણ હીલ્સની સમસ્યા પણ થાય છે. આ ઋતુમાં પગની સ્કીન સુકી અને હાર્ડ થઈ જાય છે. આ જ કારણ છે કે હીલ્સમાં તિરાડ થવા લાગે છે અને ક્યારેક તિરાડની હીલ્સમાં ખૂબ દુખાવો થાય છે. ગંભીર કિસ્સાઓમાં હીલ્સમાંથી પણ લોહી નીકળવા લાગે છે.

1 / 5
નાળિયેર તેલ : ફાટેલી હિલ્સ રિપેર કરવા માટે નાળિયેર તેલ લગાવો. આ એક ખૂબ જ અસરકારક રેસીપી છે. નાળિયેર તેલમાં કુદરતી ફેટ્સ જોવા મળે છે, જે ત્વચાને પોષણ આપવાનું કામ કરે છે. આ ત્વચાને અંદરથી રિપેર કરે છે. હૂંફાળા તેલથી ફાટેલી હીલ્સની માલિશ કરો.

2 / 5
એલોવેરા જેલ : એલોવેરા જેલ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે મોઇશ્ચરાઇઝિંગ એજન્ટ તરીકે કામ કરે છે. ફાટેલી હીલ્સથી રાહત મેળવવા માટે તમે તમારા પગ પર એલોવેરા જેલ લગાવી શકો છો. આને લગાવ્યા બાદ પગને સારી રીતે ઢાંકી દો.

3 / 5
મધ : મધ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તમને જણાવી દઈએ કે મધ એક કુદરતી ત્વચા મોઈશ્ચરાઈઝર છે. તેમાં જોવા મળતા એન્ટિસેપ્ટિક ગુણ એડીને ઠીક કરવાનું કામ કરે છે. આ તિરાડ હીલ્સને રિકવર કરવા માટે કામ કરે છે. પગને સારી રીતે ધોઈ લો અને તે સુકાઈ જાય પછી તેના પર મધ લગાવો. ઘણી વાર ગ્લીસરિન લગાવવું પણ સારુ છે.

4 / 5
આનું ધ્યાન રાખો : જો તમારી હીલ્સ ફાટી ગઈ હોય તો ઓછામાં ઓછું પાણીમાં પગ પલાળવા. તમારા પગને હંમેશા ઢાંકીને રાખો. તમારા પગ સુકા રાખો અને ખૂબ કીચડવાળી કે રેતાળ જગ્યાઓ પર ન જશો. તેનાથી પગની હીલ્સ સુરક્ષિત રહેશે.

5 / 5
Follow Us:
વીએસ હોસ્પિટલ પાસે રાજસ્થાનની ST બસે સર્જ્યો અકસ્માત, 1નું મોત

ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી સાથે માવઠાની આગાહી

બાંગ્લાદેશમાં હિંદુઓ પર બની રહેલી ઘટનાઓનો અમદાવાદમાં ઠેરઠેર વિરોધ

Surat : ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ એક બોગસ તબીબની ધરપકડ

જંત્રીના નવા ભાવથી મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવું બનશે મુશ્કેલ

અંબાલાલની આગાહી : 8 ડિસેમ્બર બાદ ગુજરાતમાં પડશે કાતિલ ઠંડી

અપહરણ બાદ યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે હાથ ધરી તપાસ

રાજકોટના ગવરીદડ નજીક 9 કિલોથી વધારે ગાંજાનો જથ્થો ઝડપાયો

ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત

અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત

g clip-path="url(#clip0_868_265)">