24.11.2024

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક

Image - Freepik  

કપાળ પર તિલક કરવાનું એક આગવુ મહત્વ છે.

જ્યોતિષ શાસ્ત્ર અને લાલ કિતાબ અનુસાર ગ્રહોને મજબૂત કરવા માટે અલગ અલગ તિલક કરવા જોઈએ.

સૂર્ય ગ્રહને મજબૂત કરવા માટે લલાટ પર લાલ ચંદનનું તિલક કરવુ જોઈએ.

જ્યારે ચંદ્રને મજબૂત કરવા માટે સફેદ ચંદનનું તિલક કરવુ જોઈએ.

મંગળ ગ્રહને મજબૂત કરવા માટે સિંદૂરનું તિલક કરવુ જોઈએ.

બુધ ગ્રહને મજબૂત કરવા માટે અષ્ટગંધનું તિલક કરવુ જોઈએ.

ગુરુ ગ્રહને મજબૂત કરવા માટે તર્જનીથી કેસરનું તિલક લગાવવું જોઈએ.

(ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં અને વાસ્તુ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)