Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ, News9 Global Summitમાં બોલ્યા MD-CEO બરુણ દાસ, જુઓ Video

PM મોદી પાસેથી મળી ‘RRR’ની શીખ, News9 Global Summitમાં બોલ્યા MD-CEO બરુણ દાસ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2024 | 10:09 AM

TV9ના  CEO અને MD બરુણ દાસે આમંત્રણ સ્વીકારવા અને News9 ગ્લોબલ સમિટને સંબોધવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતુ કે વડાપ્રધાને તેમના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે તેમનો કિંમતી સમય અમારા માટે કાઢ્યો.

TV9ના  CEO અને MD બરુણ દાસે આમંત્રણ સ્વીકારવા અને News9 ગ્લોબલ સમિટને સંબોધવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતુ કે વડાપ્રધાને તેમના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે તેમનો કિંમતી સમય અમારા માટે કાઢ્યો. આજે ફરી એકવાર તેમનું સંબોધન શાંતિ અને પ્રગતિના વૈશ્વિક વિઝનને પ્રોત્સાહિત કરશે.

g clip-path="url(#clip0_868_265)">