YouTube Musicની નવી સુવિધા તમારા કામને બનાવશે સરળ, ખુદ સામે લાવશે તમારુ ફેવરિટ સોન્ગ
YouTube Music Special Dial Feature : યુટ્યુબ મ્યુઝિકની નવી સુવિધા તમને તમારા મનપસંદ ગીતો ચલાવવામાં મદદ કરશે. હવે તમારે તમારું મનપસંદ ગીત શોધવાની ચિંતા કરવાની જરૂર નથી. હવે આ નવું ફીચર આ જવાબદારી સંભાળશે. તમને જણાવીએ કે આ ફીચર YouTube Music પર કેવી રીતે કામ કરે છે.
Most Read Stories