Travel Tips : રજામાં મિત્રો સાથે બનાવો બનાસકાંઠા ફરવાનો પ્લાન, આ છે ટુરિસ્ટ પ્લેસ

બનાસકાંઠામાં અનેક ફરવા લાયક સ્થળો આવેલા છે. માઉંટ આબુ અને અરવ્લ્લીની ગીરીમાળાની ખીણમાંથી પસાર થતી બનાસ નદીના નામ પરથી આ જિલ્લાને નામ રાખવામાં આવેલુ છે.આ જિલ્લાનુ રણ કચ્છના રણ સાથે જોડાયેલ છે. આ જિલ્લો અંબાજી મંદીર થી પ્રખ્યાત છે જે લાખો પ્રવાસીઓને આકર્ષે છે.

Nirupa Duva
| Edited By: | Updated on: Oct 30, 2024 | 6:15 PM
બનાસકાંઠામાં	અનેક ફરવા લાયક તેમજ ધાર્મિક સ્થળો આવેલા છે. જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ દર વર્ષે મુલાકાતે આવે છે. અંબાજી ગુજરાતમાં બીજા ક્રમનું સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળ તરીકે ઊભરી આવ્યુ છે. તો ચાલો જાણીએ બનાસકાંઠાના અન્ય પ્રવાસન સ્થળો વિશે.

1 / 5
  નડાબેટ પાલનપુરથી 169 કિમી, મહેસાણા 187 કિમી, ગાંધીનગર 246 કિમી અને અમદાવાદઃ 267 કિમી દુર આવેલું છે,નાડા બેટનું સૌથી નજીકનું એરપોર્ટ અમદાવાદ છે.

2 / 5
અંબાજી, ભારતમાં ગુજરાતનું એક માત્ર પ્રસિદ્ધ યાત્રાધામ,બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં,આબુ રોડ નજીક આવેલું છે. જો તમે માઉન્ટ આબુ જઈ રહ્યા છે, તો તમે અંબાજી મંદિરની મુલાકાત લઈ શકો છો. માઉન્ટ આબુથી અંબાજી માત્ર 52 કિલોમીટર દુર આવેલું છે.

3 / 5
જેસોર સ્લોથ રીંછ અભયારણ્ય ગુજરાતના પાલનપુરથી 45 કિમી દૂર આવેલું છે.જેસોર ટેકરી ગુજરાતનું બીજું સૌથી ઊંચું શિખર છે અને અભયારણ્ય સ્લોથ રીંછની વસ્તી માટે જાણીતું છે. જો તમે પણ બનાસકાંઠા જઈ રહ્યા છો, તો એક વખત જેસોર રીંછ અભયારણની એક વખત મુલાકાત લેતા આવજો. આ અભ્યારણ રીંછ માટે જાણીતું છે. પાલનપુર થી 35 કિમી દુર આવેલું છે અને ટ્રેન અને બસ પણ તમે જઈ શકો છો.

4 / 5
અંબાજી સિવાય બનાસકાંઠામાં અનેક ફરવા લાયક સ્થળો આવેલા છે, બલરામપુરનો બાલરામ પેલેસ રિસોર્ટ,સ્લોથ રીંછ અભયારણ્ય અને કેદારનાથ મહાદેવ મંદિર (પાલનપુરથી 32 કિ.મી.) એક ધાર્મિક સ્થળ આવેલ છે. તેમજ સ્લોથ રીંછ અભયારણ્ય માટે પણ પ્રસિદ્ધ છે. તમે ગબ્બર પણ જઈ શકો છો, અહિ તમે રોપવેમાં બેસવાનો આનંદ લઈ શકો છો.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">