31/10/2024

ફટાકડાથી કારને નુકશાન થાય તો ઇન્સ્યોરન્સ મળે ?

(Image - pixels)

કાર વીમા પોલિસીના ત્રણ પ્રકાર છે 

આગથી કારને નુકશાન તમામ વીમા પોલિસીમાં કવર થતું નથી

આગથી કારને નુકસાન કોમ્પ્રીહેન્સીવ પોલિસીમાં કવર થાય છે

સ્ટેન્ડઅલોન પોલીસીમાં પણ ઇન્સ્યોરન્સ કવર થાય છે

ઇન્સ્યોરન્સ મેળવવા માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડશે

આગથી નુકસાન થાય તો ઘટના બાદ FIR નોંધાવી જોઈએ

કારને આગથી નુકસાન થાય તો વીમા કંપનીઓ FIR માંગે છે

કારની બેટરીમાંથી સ્પાર્કથી આગ લાગે તો કંપની દાવો નકારે છે 

વાયરિંગમાં ખામીને કારણે આગ લાગે તો કંપની દાવો નકારે છે