Farsi Puri Recipe : દિવાળી પર ઘરે બનાવો ગરમા ગરમ ફરસી પુરી, જુઓ તસવીરો

દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે.જ્યાં આપણે અનેક પ્રકારની સ્વાદિષ્ટ મીઠાઈઓ અને નાસ્તા ઘરે બનાવી શકીએ છે. તો આજે આપણે ફરસી પુરી ઘરે કેવી રીતે સરળતાથી બનાવી શકાય તે જોઈશું.

Disha Thakar
| Edited By: | Updated on: Oct 30, 2024 | 4:19 PM
દિવાળીના તહેવાર પર અનેક પ્રકારના નાસ્તા ઘરે બનાવી શકો છો. ત્યારે આજે આપણે જોઈશું કે ફરસી પુરી કેવી રીતે ઘરે બનાવી શકાય છે.

1 / 5
ફરસી પુરી બનાવવા માટે મેંદો, સોજી, આખા મરી, ઘી અથવા તેલ, જીરું, મીઠું, પાણી સહિતના જરુર પડશે. એક મોટા વાસણમાં બધી જ સામગ્રી ઉમેરી બરાબર મિક્સ કરો.

2 / 5
હવે લોટમાં થોડું થોડું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી કઠણ લોટ બાંધી લો. પરોઠાના લોટ કરતા થોડોક કઠણ લોટ બાંધી લો. ત્યારબાદ તેને થોડોક રેસ્ટ કરવામાં મુકો.

3 / 5
ત્યારબાદ લોટના નાના ગોળ બનાવી લો. હવે પુરીને 3-4 મીમી જાડી અને પુરીના આકારમાં વણી લો. તેમજ પુરી પર કાંણા કરી લો. જેથી પુરી ફૂલે નહીં.

4 / 5
એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો. જ્યારે તેલ મધ્યમ ગરમ હોય ત્યારે તેમાં પુરીને તેલમાં તળવા મુકો. પુરી હલ્કી ગોલ્ડન રંગની થાય ત્યારે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. ( Pic - Social Media)

5 / 5
Follow Us:
દિવાળીને ધ્યાનમાં લઈ 108 ઈમરજન્સી સેવા સજ્જ, તમામ કર્મચારીઓની રજા રદ

વાપીમાં પાર્કિંગમાં બેઠેલા યુવકને કાર ચાલકે મારી ટક્કર

વિસનગરના બાસણામાં દારુના અડ્ડા પર જનતા રેડ

જાફરાબાદમાં MLA હીરા સોલંકીના જમાઈ પર હુમલો, 6 લોકો સામે નોંધી ફરિયાદ

ટ્રેક્ટર અને ટ્રોલીની ચોરીનો ભેદ ઉકેલાયા,પોલીસે બે આરોપીની કરી ધરપકડ

આ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં આગામી કેટલાક દિવસ સહન કરવી પડશે ગરમી

બેસતુ વર્ષના દિવસે અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર

ભરૂચ SOGએ ગેરકાયદે સિગારેટનો મોટો જથ્થો ઝડપ્યો, 2 આરોપીની ધરપકડ

અમદાવાદના એરપોર્ટ બહારથી ઝડપાયો 2 કરોડ 10 લાખનો હાઇબ્રિડ ગાંજો

g clip-path="url(#clip0_868_265)">