રોકાણકારોને એક જ દિવસમાં કરોડપતિ બનાવી ઇતિહાસ સર્જનાર કંપનીના માલિકો કોણ છે ?
Elcid Investment ના શેરે શેરબજારના રોકાણકારોમાં હલચલ મચાવી છે. કંપનીએ એક જ દિવસમાં રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે. શેરે માત્ર એક જ દિવસમાં 66,92,535% નું બમ્પર વળતર આપીને બધાને ચોંકાવી દીધા છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે એક દિવસમાં કરોડપતિ બનાવનાર કંપનીના માલિક કોણ છે અને તેની પાસે કેટલી સંપત્તિ છે.
Most Read Stories