Big Order : આ કંપનીને DRDO પાસેથી મળ્યો 491 કરોડનો મોટો ઓર્ડર, શેરના ભાવમાં 116 ટકાનો વધારો
DRDO માટે એકોસ્ટિક રિસર્ચ શિપ ડિઝાઇન કરવા માટે 491 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યા બાદ આ એન્જિનિયર્સ શેરમાં 4 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો. 30 ઓક્ટોબરના રોજ બપોરે 1.20 વાગ્યાની આ શેર 4.66 ટકા વધીને 1621.80 રૂપિયા પર પહોંચ્યો હતો.
Most Read Stories