Surat : ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સ્લમ વિસ્તારના બાળકો સાથે દિવાળીની કરી ઉજવણી, જુઓ Video

સુરતમાં ગૃહરાજ્ય પ્રધાન દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી છે. સ્લમ વિસ્તારના બાળકો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી છે. હર્ષ સંઘવીએ નાના બાળકો સાથે દિવાળી ઉજવી હતી. બાળકોને ભેટ આપીને ઉત્સાહ વ્યક્ત કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2024 | 12:55 PM

સુરતમાં ગૃહરાજ્ય પ્રધાન દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી છે. સ્લમ વિસ્તારના બાળકો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી છે. હર્ષ સંઘવીએ નાના બાળકો સાથે દિવાળી ઉજવી હતી. બાળકોને ભેટ આપીને ઉત્સાહ વ્યક્ત કર્યો છે.

દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે સાવચેત રહેવા બાળકોને સૂચના આપી છે. ઘરકામમાં મદદ કરતા સહયોગીઓ સાથે પણ દિવાળી ઉજવવા અપીલ કરી છે. ઘરકામ કરતા સહયોગીના બાળકો સાથે પણ ઉજવણી કરવા માટે અપીલ કરી છે.

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે દર્શન કરશે અમિત શાહ

બીજી તરફ બોટાદના સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દર્શન કરશે. કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ અત્યાધુનિક નવનિર્મિત 1100 રૂમના યાત્રિક ભુવનનું ઉદ્ઘાટન કરશે. તેમજ અમિત શાહ સભાને સંબોધન કરી મારુતિ યજ્ઞમાં જોડાશે. ત્યાર બાદ BAPS સ્વામિનારાયણ મંદિરે પ્રમુખસ્વામી મહારાજના સ્મૃતિ મંદિરમાં દર્શન કરશે.

Follow Us:
હર્ષ સંઘવીએ સ્લમ વિસ્તારના બાળકો સાથે દિવાળીની કરી ઉજવણી

ગૃહમંત્રી અમિત શાહ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીના કરશે દર્શન

આ 5 રાશિના જાતકોને આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

દિવાળીના દિવસે તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ જાણો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે 284 કરોડના વિકાસકાર્યોની આપી ભેટ

માવજીભાઈ ના માન્યા, વાવ બેઠક પર ભાજપ-કોંગ્રેસ-અપક્ષ વચ્ચે જામશે જંગ

દિવાળીને ધ્યાનમાં લઈ 108 ઈમરજન્સી સેવા સજ્જ, તમામ કર્મચારીઓની રજા રદ

વાપીમાં પાર્કિંગમાં બેઠેલા યુવકને કાર ચાલકે મારી ટક્કર

વિસનગરના બાસણામાં દારુના અડ્ડા પર જનતા રેડ

જાફરાબાદમાં MLA હીરા સોલંકીના જમાઈ પર હુમલો, 6 લોકો સામે નોંધી ફરિયાદ

g clip-path="url(#clip0_868_265)">