AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિવાળીનાં તહેવાર પછી, ‘કાલે લગન છે !?!’… આવી રહી છે સિચ્યુએશ્નલ કોમેડી અને સસ્પેન્સથી ભરપૂર ફિલ્મ, જુઓ Photos

અભિનેતા પરીક્ષિત અને પૂજાની જોડી ‘હું અને તું’ ફિલ્મ પછી ફરી એકવાર સાથે આવી રહી છે. આ વખતે પણ ફિલ્મની કથા લગ્નની આસપાસ ગુંથાયેલી છે. પરંતુ આ ફિલ્મમાં માત્ર કોમેડી જ નથી. ફિલ્મમાં ડ્રામા અને રોમાન્સ પણ છે. ફિલ્મ સિચ્યુએશ્નલ કોમેડી અને સસ્પેન્સથી ભરપૂર છે.

Vivek Patel
| Edited By: | Updated on: Oct 30, 2024 | 6:11 PM
Share
‘કાલે લગન છે !?!’ ફિલ્મમાં પરીક્ષિત અને પૂજાની સાથે અનુરાગ પ્રપન્ન, દીપિકા રાવલ, પૂજા મિસ્ત્રી, મીર હનીફ, મેહુલ વ્યાસ, મૌલિક પાઠક મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે. ગાયક ઉમેશ બારોટ પણ આ ફિલ્મમાં એક ખાસ કિરદારમાં જોવા મળશે. અનુરાગ પ્રપન્ન વર્ષોથી નાટકોમાં અને ફિલ્મોમાં તેમના કોમેડી પાત્રો માટે દર્શકોનાં ખુબ માનીતા છે.

1 / 7
ફિલ્મ ‘કાલે લગન છે !?!’ 7 નવેમ્બરથી સિનેમાઘરોમાં રિલીઝ થશે. હાસ્ય અને સસ્પેન્સથી સભર ટર્ન અને ટ્વિસ્ટવાળી કથા, દમદાર પર્ફોર્મન્સને કારણે દિવાળીનાં વેકેશનમાં આ ફિલ્મને ફેમિલી ઓડિયન્સનો ભરપૂર લાભ મળે તેવી શક્યતા છે.

2 / 7
એચજીપિક્ચર્સના બેનર હેઠળ બનેલ આ ફિલ્મના પ્રોડ્યુસર હરેશ પટેલ, રુચિત પટેલ અને સંજય દેસાઈ છે. ઢગલાબંધ સફળ ગુજરાતી ફિલ્મો આપનાર ગોવિંદભાઇ પટેલનાં પુત્ર હરેશ પટેલ વર્ષોથી ફિલ્મ નિર્માણ ક્ષેત્રે જોડાયાલા છે. ગુજરાત ફિલ્મના લેખક અને ડિરેક્ટર હુમાયુ મકરાણી છે.

3 / 7
ફિલ્મના ડિરેક્ટર હુમાયુએ આ અગાઉ ‘હું અને તું’ ફિલ્મમાં પણ પરીક્ષિત અને પૂજા સાથે કામ કર્યું છે. તે ફિલ્મમાં સાથે કામ કરતા સમયે જ હુમાયુને અનુભવાયું કે તેમણે લખેલી જે સ્ટોરી છે તેનાં પાત્ર આયુષ અને ઈશિકા માટે પરીક્ષિત અને પૂજા પરફેક્ટ છે.

4 / 7
પરીક્ષિત તમાલિયાપણ ફિલ્મ તેમને મળેલા પાત્રથી ખુબ જ ખુશ છે. એક અભિનેતા તરીકે પરીક્ષિતને ફિલ્મોમાં અલગ અલગ પ્રકારના પાત્રો ભજવવાની તક મળી રહી છે તેનાંથી તે ખુબ જ ઉત્સાહિત છે. હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ઇન્ટરવ્યુમાં પણ પરીક્ષિતનાં અભિનયનાં અભિનયને ખુબ જ બિરદાવવામાં આવ્યો હતો.

5 / 7
અભિનેત્રી પૂજા જોશી માટે પણ કોમેડી કેરેક્ટર ભજવવું નોસ્ટાલ્જિયા સમાન રહ્યું. પૂજા જોશીએ અભિનય ક્ષેત્રે પા પા પગલી જ કોમેડી સિરિયલથી કરી હતી. સંજય ગોરડિયા જેવા દિગ્ગજ કલાકાર સાથે બનાવેલી સિરિયલ ‘આ ફેમિલી કોમેડી છે’માં પૂજા જોશી ખુબ જ મહત્વના પાત્રમાં હતી. કોમેડી વેબ સિરિઝ ‘વાત વાતમાં’ અને ફિલ્મ ‘લગન સ્પેશિયલ’માં પૂજાનો અભિનય વખણાયો છે.

6 / 7
આ ટર્ન અને ટ્વિસ્ટ વાળી કોમેડી ફિલ્મમાં જાણીતા ગાયક ઉમેશ બારોટ પણ એક ખાસ કિરદારમાં જોવા મળશે. આ ફિલ્મનું સંગીત પણ દર્શકોને પસંદ આવી રહ્યું છે. રોડ ટ્રીપ સાથે વણાયેલી કથામાં દર્શકોને ગુજરાતનાં નયનરમ્ય લોકેશન પણ જોવા મળશે.

7 / 7
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !

આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો

Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ

બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !

ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ

વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ

g clip-path="url(#clip0_868_265)">