રોકાણકારો માલામાલ ! 55 પર આવ્યો હતો IPO, 290 પર પહોંચ્યો ભાવ, સતત કરાવી રહ્યો છે નફો
શેરબજારમાં આવા ઘણા IPO છે જેણે રોકાણકારોને એક વર્ષથી ઓછા સમયમાં મલ્ટિબેગર વળતર આપ્યું છે. આવો જ એક આઈપીઓ આ જ્વેલરી કંપનીનો છે. સ્ટોક 29 ડિસેમ્બર, 2023 ના રોજ તેની 52-સપ્તાહની નીચી સપાટી ₹87.10 પર પહોંચ્યો હતો અને ત્યારથી તેમાં 230 ટકાનો વધારો થયો છે.
Most Read Stories