AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Male Fertility : પુરુષોએ પ્રજનન ક્ષમતા વધારવા શું ખાવું ? અહીં જાણો A ટુ Z માહિતી

મેલ ફર્ટિલિટીને લઈ અનેક લોકો ચિંતામાં હોય છે. પુરુષો ફર્ટિલિટી વધારવા માટે અનેક પ્રયાસો કરતાં હોય છે. ત્યારે દરેક લોકોએ જાણવું જરૂરી છે. કે કઈ વસ્તુ ખાવાથી ફર્ટિલિટીમાં વધારો કરી શકાય.

| Updated on: Oct 30, 2024 | 7:03 PM
Share
સામાન્ય રીતે આપણી બોડીમાં કેટલાક કેમિકલ રિલીઝ થતાં હોય છે. આ કેમિકલ પુરુષોના શુક્રકોષની મોર્ફોલોજીને ઇફેક્ટ કરે છે.

1 / 7
બોડીમાંથી રિલીઝ થતાં આ કેમિકલને ન્યૂટ્રલ કરવા એન્ટિ ઓકિસડન્ટની જરૂર પડે છે. જેથી તમારે એ જાણવું જરૂરી છે કે આ એન્ટિ ઓકિસડન્ટ શેમાંથી મળે છે ?

2 / 7
શરીરમાં એન્ટિ ઓકિસડન્ટમાં અખરોટ કાચા ટમેટાં અને ખાટા આમળા એટલે કે જે ગેસ ઉપર ના રંધાયું હોય તેવી વસ્તુ માંથી ભરપૂર એન્ટિઓક્સિડન્ટ મળે છે. જે પુરુષ પ્રેગ્નેન્સી પ્લાન કરે છે તેમણે ખોરાકમાં આ ત્રણ વસ્તુ લેવી જરૂરી છે.

3 / 7
પુરુષોએ આ સાથે બધી જાતના લીલા શાકભાજી ખાવા જોઈએ. સાથે બધી જાતના ફળ ખાવા જોઈએ ખાસ કરીને ખાટા ફાળો ફર્ટિલિટી માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.

4 / 7
પુરુષ અને મહિલા કે જે પ્રેગ્નેન્સી પ્લાન કરે છે તેમણે અઠવાડિયામાં એક વાર અડદની દાળ અને ભીંડાનું શાક ખાવું જોઈએ.

5 / 7
ડૉક્ટર દ્વારા વારંવાર કહેવામાં આવે છે કે બને તેટલું પાણી પીવું જોઈએ. પાણીના પ્રમાણની વાત કરવામાં આવે તો દિવસમાં પુરુષે 18 થી 20 ગ્લાસ પાણી પીવું જોઈએ. બહારના ઠંડા પીણાં, ફાસ્ટફૂડ ટોટલી અવોઈડ કરવું જોઈએ.

6 / 7
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ માટે નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે.

7 / 7
g clip-path="url(#clip0_868_265)">