Diwali 2024 : દિવાળીની રજાઓમાં બહાર જવાનો પ્લાન છે, તો ઘરમાં છોડ સુકાઈ નહીં તે માટે સરળ ટિપ્સ અજમાવો

દિવાળીની રજાઓમાં સૌ કોઈ પોતાના ઘરે જવાનો પ્લાન બનાવતા હોય છે. હોસ્ટેલ કે પીજીમાં રહેતા લોકો પણ એવું વિચારતા હોય છે, કે રજાઓમાં ઘરે ગયા પછી તેની ગેરહાજરીમાં તેમના છોડની સારસંભાળ કોણ રાખશે. તો આજે અમે તમારા છોડની સારસંભાળ માટે કેટલીક ટિપ્સ આપીશું.

| Updated on: Oct 30, 2024 | 1:07 PM
 કેટલાક લોકોને ઘરમાં છોડ રાખવાનો ખુબ શોખ હોય છે. પરંતુ જ્યારે તેમને ક્યાંય ફરવા જવાનો કે 5 દિવસ બહાર જવાનું થાય તો. સૌથી પહેલા તેને પોતાના છોડનો વિચાર આવે છે કે, આ 5 દિવસમાં તેના છોડનું કોણ ધ્યાન રાખશે.

1 / 5
જો થોડા દિવસ છોડને પાણી ન મળે તો છોડ સુકાય જાય છે. તો આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવીશું કે, જેનાથી તમારા છોડને પાણી મળતું રહેશે. અને જ્યારે ફરીને પાછા ફરશો તો છોડ સુકાય જશે નહિ.

2 / 5
જ્યારે તમે રજાઓમાં બહાર જઈ રહ્યા છો તો તમારા છોડને યોગ્ય સ્થળ પર રાખવું જોઈએ, જો તમે પીજીમાં કે હોસ્ટલમાં રહો છો તો જે છોડને તડકાંની જરુર ન હોય તેનું સ્થાન બદલી નાંખો. છોડને છાયામાં રાખશો તો છોડ જલ્દી સુકાશે નહિ.

3 / 5
જો તમે એક અઠવાડિયા માટે દિવાળીની રજાઓમાં જઈ રહ્યા છો તો છોડને દરરોજ પાણી પીવડાવવા માટે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરી શકો છો. એક પ્લાસ્ટિકની બોટલ લઈ તેના ઢાંકણામાં નાના નાના કાંણા બનાવી લો,  આ બોટલને છોડની ઉપર લટકાવી દો. આમ કરવાથી બોટલમાંથી છોડમાં ધીમે ધીમે પાણી પહોંચશે.

4 / 5
છોડને વધુ એક એ પણ ધ્યાન રાખવું કે, તમે જ્યારે થોડા દિવસો માટે બહાર જઈ રહ્યા છો તો છોડમાં થોડું ખાતર નાંખી દેવું, તેમજ છોડમાં દવાઓનો પણ છંટકાવ કરી દેવો  જેનાથી છોડ જીવાતથી બચી જશે.

5 / 5
Follow Us:
જાફરાબાદમાં MLA હીરા સોલંકીના જમાઈ પર હુમલો, 6 લોકો સામે નોંધી ફરિયાદ

ટ્રેક્ટર અને ટ્રોલીની ચોરીનો ભેદ ઉકેલાયા,પોલીસે બે આરોપીની કરી ધરપકડ

આ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં આગામી કેટલાક દિવસ સહન કરવી પડશે ગરમી

બેસતુ વર્ષના દિવસે અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર

ભરૂચ SOGએ ગેરકાયદે સિગારેટનો મોટો જથ્થો ઝડપ્યો, 2 આરોપીની ધરપકડ

અમદાવાદના એરપોર્ટ બહારથી ઝડપાયો 2 કરોડ 10 લાખનો હાઇબ્રિડ ગાંજો

અમદાવાદમાંથી ઝડપાયેલા નકલી જજની તમામ ડીગ્રી બનાવટી હોવાનો ખુલાસો

અડાલજ ટોલપ્લાઝા પાસેથી 10 કિલો ચરસ સાથે 3 ની ધરપકડ

રાજ્યના આ જિલ્લાઓમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના

g clip-path="url(#clip0_868_265)">