Ahmedabad Video : ગોમતીપુરમાં દારુના અડ્ડા પર જનતા રેડ, પોલીસે હાથ ધરી કાર્યવાહી

અમદાવાદના ગોમતીપુરમાં દારુના અડ્ડા પર જનતા રેડ પાડી છે. કોઠાવાળા ચાલી નજીક ચાલતા દેશી દારુના અડ્ડાથી સ્થાનિકો પરેશાન થતા હતા. દૂધના કેનમાં મોટી માત્રામાં દારુની પોટલી લોકોએ ઝડપી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2024 | 2:41 PM

રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા પણ અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે.ત્યારે અમદાવાદના ગોમતીપુરમાં દારુના અડ્ડા પર જનતા રેડ પાડી છે. કોઠાવાળા ચાલી નજીક ચાલતા દેશી દારુના અડ્ડાથી સ્થાનિકો પરેશાન થતા હતા. દૂધના કેનમાં મોટી માત્રામાં દારુની પોટલી લોકોએ ઝડપી છે. ઘરની અંદર સંતાડેલી દારૂની પોટલી પણ લોકોએ પકડી હતી. ટેમ્પો કે રીક્ષામાં દારૂનો જથ્થો રાખી વેચવામાં આવતો હતો. ગોમતીપુર પોલીસને અનેક રજૂઆત છતાં કોઈ પગલા નહીં લેતા આખરે લોકોએ રેડ કરી છે.

વિસનગરના બાસણામાં દારુના અડ્ડા પર જનતા રેડ

આ અગાઉ મહેસાણામાં વિસનગરના બાસણામાં મહિલાઓની જનતા રેડ પાડી હતી. દેશી દારુના અડ્ડા પર મહિલાઓએ રેડ પાડી હતી. મહિલાઓની રેડ બાદ પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી હતી. વિસનગર તાલુકા પોલીસે રેડ કરી બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ઠાકોર પ્રહલાદજી ફુલાજી નામના બુટલેગર સામે ફરિયાદ નોંધાઇ હતી. પોલીસ ફરિયાદ નોંધાતા બુટલેગર ફરાર થયો હતો. પોલીસ હપ્તા લેતી હોવાનો મહિલાઓનો આરોપ લગાવ્યો હતો.

Follow Us:
અમદાવાદના ગોમતીપુરમાં દારુના અડ્ડા પર જનતા રેડ
અમદાવાદના ગોમતીપુરમાં દારુના અડ્ડા પર જનતા રેડ
PM મોદી સેનાના જવાનો સાથે દિવાળી મનાવી
PM મોદી સેનાના જવાનો સાથે દિવાળી મનાવી
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સાળંગપુર કષ્ટભંજન મંદિરમાં કર્યા દર્શન
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સાળંગપુર કષ્ટભંજન મંદિરમાં કર્યા દર્શન
હર્ષ સંઘવીએ સ્લમ વિસ્તારના બાળકો સાથે દિવાળીની કરી ઉજવણી
હર્ષ સંઘવીએ સ્લમ વિસ્તારના બાળકો સાથે દિવાળીની કરી ઉજવણી
ગૃહમંત્રી અમિત શાહ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીના કરશે દર્શન
ગૃહમંત્રી અમિત શાહ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીના કરશે દર્શન
આ 5 રાશિના જાતકોને આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
દિવાળીના દિવસે તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ જાણો
દિવાળીના દિવસે તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ જાણો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે 284 કરોડના વિકાસકાર્યોની આપી ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે 284 કરોડના વિકાસકાર્યોની આપી ભેટ
માવજીભાઈ ના માન્યા, વાવ બેઠક પર ભાજપ-કોંગ્રેસ-અપક્ષ વચ્ચે જામશે જંગ
માવજીભાઈ ના માન્યા, વાવ બેઠક પર ભાજપ-કોંગ્રેસ-અપક્ષ વચ્ચે જામશે જંગ
દિવાળીને ધ્યાનમાં લઈ 108 ઈમરજન્સી સેવા સજ્જ, તમામ કર્મચારીઓની રજા રદ
દિવાળીને ધ્યાનમાં લઈ 108 ઈમરજન્સી સેવા સજ્જ, તમામ કર્મચારીઓની રજા રદ
g clip-path="url(#clip0_868_265)">