Diwali 2024 : આ અભિનેત્રીઓ તેમના બાળકો સાથે પ્રથમ દિવાળી સેલિબ્રેટ કરશે, જુઓ ફોટો

આ વર્ષ દિવાળી આ બોલિવુડ અભિનેત્રી માટે ખુબ ખાસ રહેશે. આ એવી અભિનેત્રીઓ છે જે પહેલી વખત માતા બની છે. તેના બાળકો સાથે પહેલી દિવાળી મનાવવા જઈ રહી છે. તો ચાલો જાણીએ કઈ અભિનેત્રીઓ પોતાના બાળકો સાથે પહેલી દિવાળી સેલિબ્રેટ કરશે.

| Updated on: Oct 30, 2024 | 1:09 PM
આ દિવાળી અભિનેત્રી માટે ખુબ ખાસ રહેશે, ફેશન ડિઝાઈનર અને અભિનેત્રી મસાબા ગુપ્તાએ 11 ઓક્ટોબર 2024ના રોજ દિકરીને જન્મ આપ્યો છે. મસાબા પોતાની દિકરી સાથે પહેલી દિવાળી મનાવશે.

1 / 7
 અલાના પાંડે 8 જુલાઈના રોજ દિકરા રિવરને જન્મ આપ્યો છે. આ દિવાળી તેના પરિવાર માટે ખાસ હશે. જે તેના દિકરા સાથે સેલિબ્રેટ કરશે.

2 / 7
બોલિવુડ અભિનેત્રી દિપીકા પાદુકોણે 8 સપ્ટેબરના રોજ દિકરીને જન્મ આપ્યો છે. દીપિકા આ વર્ષે તેમની દિકરી સાથે પહેલી દિવાળીની ઉજવણી કરશે.

3 / 7
ટીવી અભિનેત્રી દ્રષ્ટિ ધામીએ 22 ઓક્ટોબર 2024ના રોજ દિકરીને જન્મ આપ્યો છે. અભિનેત્રી પોતાની દિકરી સાથએ પહેલી દિવાળી મનાવશે.

4 / 7
યુવિકા ચૌધરીએ 19 સપ્ટેબરના રોજ આઈવીએફની મદદથી એક દિકરીને જન્મ આપ્યો છે. માતા બન્યા બાદ આ તેની પહેલી દિવાળી હશે. જે તેના અને તેમના પરિવાર માટે ખુબ ખાસ હશે.

5 / 7
બોલિવુડ સ્ટાર અભિનેત્રી રિચા ચઢ્ઢાએ 16 જુલાઈ 2024ના રોજ દિકરીને જન્મ આપ્યો છે. રિચા અને તેમની દિકરી માટે આ દિવાળી ખુબ ખાસ હશે. જે તેના જીવનમાં નવા રંગ અને ખુશીઓ લાવશે.

6 / 7
 સાઉથ અભિનેત્રી યામી ગૌતમે 10 મે 2024ના રોજ દિકરા વેદાવિદને જન્મ આપ્યો છે. આ વખતે દિવાળી તેના માટે ખાસ હશે કારણ કે, તેના દિકરા સાથે દિવાળીનો તહેવાર સેલિબ્રેટ કરશે.

7 / 7
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">