સ્વપ્ન સંકેત : સપનામાં છીંક, જુગાર કે ઝગડો થતા જોયો છે ? જાણો શું દર્શાવે છે ભવિષ્યના સંકેત

Svapna sanket : રાત્રે સુતી વખતે સપના આવવા સ્વાભાવિક છે. દરેક સપનાને પોતાનું શુભ-અશુભ ફળ પણ છે. તો આજે તમને માહિતી આપશું કે કેવા સપનાનું ફળ કેવું મળશે.

| Updated on: Oct 31, 2024 | 2:25 PM
છલાંગ : છલાંગ લગાવતા જોવી તે તરત અસફળતા મળવાની સૂચના છે. કોઈને કોઈ પણ પ્રકારની અસફળતા મળવાના ચાન્સ રહેલા છે.

1 / 9
છીંક : સપનામાં છીંક જોવી તે અશુભ છે. આવું સપનું જોયા પછી ઓછામાં ઓછા 3 દિવસમાં કોઈ નવું કામ ન કરવું જોઈએ.

2 / 9
સંગઠન : લોકોનું સંગઠન જોવું કે કોઈ પણ ભીડમાં જતા જોવું તે  તમારા કામમાં પ્રશંસા મળવાની સંભાવના છે.

3 / 9
બળવું : સપનામાં કોઈ ગરમ વસ્તુથી ચામડી બળતા જોવી માન-સન્માન મળવાના સંકેત છે તેમજ ઉચ્ચ પદ પણ મળી શકે છે.

4 / 9
જુગાર : કોઈ પણ રીતે જુગાર રમતા જોવું તે ધન હાનિ થવાના સંકેત છે તેમજ અપમાન કે કલંક લાગવાના સંકેતો છે.

5 / 9
જ્યોતિષ : જ્યોતિષ સંબંધિત કોઈ પણ કાર્ય કરવું તે સંતાનોને દુ:ખ પહોંચવાના સંકેતો છે. પોતાનાથી નાના લોકો સાથે કંઈક અશુભ બને તેવી સંભાવના રહેલી છે.

6 / 9
ઝગડા : સપનામાં કોઈ ઝગડો જોવામાં આવે તો બીજો દિવસ સુખમય પસાર થશે તેવા સંકેતો છે.

7 / 9
છીનવવું : કોઈ વસ્તુ છીનવવી અથવા કોઈ પશુ-પક્ષી કોઈ વસ્તુ પડાવી જાય તેવું સપનામાં જોવું તે લોટરી કે સટ્ટામાં અચાનક ધનલાભ દર્શાવે છે.

8 / 9
સાવરણી : કચરો કાઢવો અથવા કોઈને આવું કરતા જોવું તે પરિવાર-ઘરમાં ચોરીનો યોગ બને છે. ઓછામાં ઓછા 15 દિવસ સતર્ક રહેવું જોઈએ. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV 9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)

9 / 9
Follow Us:
ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો નિર્ધારીત સમય પૂર્વે જ પ્રારંભ

ગુજરાતમાં કેવો રહેશે શિયાળો? અંબાલાલ પટેલે કરી આ આગાહી- Video

વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત

"કેટલાક લોકો સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા.."બોલ્યા PM મોદી
અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા

CM ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો-Video

હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક આવક

Video: અમદાવાદની કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે અલૌકિક અન્નકૂટ ઉત્સવ દર્શન

દિવાળી વેકેશનમાં ફરવા ગયેલા સુરતના પ્રવાસીઓને થયો કડવો અનુભવ

ગુજરાતની 8 મહાનગરપાલિકામાં મેયરની ચૂંટણી માટે પ્રસિદ્ધ કર્યુ જાહેરનામુ

g clip-path="url(#clip0_868_265)">