અક્ષય કુમારે અયોધ્યાના કપિરાજ માટે કરોડો રૂપિયાનું દાન કર્યું, માતા-પિતા અને સસરાના નામે મોટું દાન કર્યું

Akshay Kumar Donation બોલિવુડ અભિનેતા અક્ષય કુમારે અયોધ્યાના કપિરાજ માટે 1 કરોડ રુપિયાનું દાન કર્યું છે. અભિનેતાએ આ મોટું દાન પોતાના નામે નહિ પરંતુ માતા-પિતા અને સસરા રાજેશ ખન્નાના નામ પર કર્યું છે.

| Updated on: Oct 30, 2024 | 12:30 PM
બોલિવુડ અભિનેતા અક્ષય કુમારે મોટું દાન કર્યું છે. દિવાળી પહેલા રામ જન્મભૂમિ અયોધ્યાના બંદરો માટે 1 કરોડ રુપિયાનું દાન કર્યું છે. રિપોર્ટ મુજબ અક્ષય કુમારે કપિરાજના ભોજન માટે આ દાન આપ્યું છે.

1 / 5
અયોધ્યામાં દર વર્ષે ધામ ધૂમથી દિવાળીની ઉજવણી કરવામાં આવે છે, કારણ કે, આ દિવસે ભગવાન રામ માતા સીતાને લઈ અહિ આવ્યા હતા, આ પાવન પર્વ પર અક્ષયકુમારે કપિરાજ માટે એક મોટું કામ કર્યું છે.

2 / 5
અક્ષય કુમારે આ દાન પોતાના માતા-પિતા હરિઓમ ભાટિયા અને અરુણા ભાટિયાની સાથે રાજેશ ખન્નાના નામ પર આપવામાં આવ્યું છે. અક્ષય હંમેશા તેમના નામ પર પુણ્યનું કામ કરતા રહે છે.

3 / 5
કપિરાજને ભોજન આપવાની શરુઆત અંજનેયા નામી સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. ટ્રસ્ટનું મુખ્ય કામ જગતગુરુ સ્વામી રાધવાચાર્ય જીએ જ્યારે અક્ષયકુમારને આ પુણ્ય કામમાં સામલે થવાનું કહ્યું તો તેમણે હા કહી દીધું અને 1 કરોડ રુપિયાનું દાન આપ્યું હતુ.

4 / 5
અભિનેતાના વર્કફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમાર હાલમાં ફિલ્મ ખેલ ખેલમાં જોવા મળ્યો હતો. 1 નેવમ્બરના રોજ રોહિત શેટ્ટીની ફિલ્મ સિંધમ અગેન રિલીઝ થશે. આ ફિલ્મમાં અક્ષયકુમાર સૂર્યવંશીના પાત્રમાં કેમિયો કરતા જોવા મળશે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">