IND vs NZ : ‘ક્યારેક મહાન ખેલાડીઓ સાથે’… રોહિત-વિરાટના ખરાબ ફોર્મ પર કોચનું મોટું નિવેદન
ટીમના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્મા હાલમાં ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યા છે. ન્યુઝીલેન્ડ સામે સિરીઝની છેલ્લી મેચ 1 નવેમ્બરથી રમાવાની છે. આ મેચ પહેલા ભારતીય ટીમના આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયરે રોહિત અને વિરાટના ફોર્મ પર મોટું નિવેદન આપ્યું છે.
Most Read Stories