350 kmphની ટોપ સ્પીડ, 630 kmની રેન્જ…લોન્ચ થઈ Xiaomiની આ ઇલેક્ટ્રિક કાર

Xiaomi એ ટેસ્લા સાથે સ્પર્ધા કરવા ગ્રાહકો માટે નવી ઇલેક્ટ્રિક સેડાન લોન્ચ કરી છે. કંપનીએ જુલાઈમાં Xiaomi SU7 Ultraના પ્રોટોટાઈપનું અનાવરણ કર્યું હતું અને હવે આ ઇલેક્ટ્રિક કારને શાનદાર ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવી છે. ત્યારે આ લેખમાં તેની કિંમત અને ફીચર્સ વિશે જાણીશું.

| Updated on: Oct 31, 2024 | 5:31 PM
Xiaomi એ ટેસ્લા સાથે સ્પર્ધા કરવા ગ્રાહકો માટે નવી ઇલેક્ટ્રિક સેડાન લોન્ચ કરી છે. કંપનીએ જુલાઈમાં Xiaomi SU7 Ultraના પ્રોટોટાઈપનું અનાવરણ કર્યું હતું અને હવે આ ઇલેક્ટ્રિક કારને શાનદાર ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવી છે.

1 / 6
આ Xiaomi ઇલેક્ટ્રિક કારની ડિઝાઇન સ્પોર્ટ્સ કાર જેવી છે, એટલું જ નહીં, કંપનીએ આ કારમાં ઘણા શાનદાર ફીચર્સ સામેલ કર્યા છે.

2 / 6
Xiaomiની આ ઇલેક્ટ્રિક સેડાનને 350 kmphની ટોપ સ્પીડ સાથે લોન્ચ કરવામાં આવી છે, આ કારને 0 થી 100ની ઝડપ પકડવામાં માત્ર 1.98 સેકન્ડનો સમય લાગે છે.

3 / 6
આ કારમાં ટ્રિપલ મોટર સિસ્ટમ છે, બે V8s અને એક V6s મોટર આપવામાં આવી છે, આ કારમાં વપરાતી V8s મોટર ખૂબ જ પાવરફુલ છે. આ કારમાં ત્રણ નવા ઇલેક્ટ્રિક સ્પોર્ટ સાઉન્ડ પ્રોફાઇલ જેવા કે અલ્ટ્રા ઇલેક્ટ્રિક, અલ્ટ્રા સોનિક અને અલ્ટ્રા પલ્સ આપવામાં આવ્યા છે. આ સાથે 40 વોટનું સ્પીકર પણ છે જે સારી સાઉન્ડ ક્વોલિટી આપે છે.

4 / 6
Xiaomiની આ ઈલેક્ટ્રિક સેડાન સિંગલ ચાર્જમાં 630 કિલોમીટર સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે. આ પ્રાઇસ રેન્જમાં શાઓમીની આ કાર ટેસ્લા કંપનીના ટેસ્લા મોડલ એસ પ્લેઇડને ટક્કર આપશે.

5 / 6
ચીનના બજારમાં આ ઇલેક્ટ્રિક સેડાનનું પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે, કંપનીએ આ કારની કિંમત 8,14,900 ચીની યુઆન (અંદાજે 96,00,035 રૂપિયા) રાખી છે. આ કારની ડિલિવરી આવતા વર્ષે 2025 સુધીમાં શરૂ થવાની આશા છે.

6 / 6
Follow Us:
કુમકુમ મંદિર ખાતે દિપાવલીની ઉજવણી, જુઓ Video

અમદાવાદના ગોમતીપુરમાં દારુના અડ્ડા પર જનતા રેડ

PM મોદી સેનાના જવાનો સાથે દિવાળી મનાવી
PM મોદી સેનાના જવાનો સાથે દિવાળી મનાવી
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સાળંગપુર કષ્ટભંજન મંદિરમાં કર્યા દર્શન

હર્ષ સંઘવીએ સ્લમ વિસ્તારના બાળકો સાથે દિવાળીની કરી ઉજવણી

ગૃહમંત્રી અમિત શાહ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીના કરશે દર્શન

આ 5 રાશિના જાતકોને આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

દિવાળીના દિવસે તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ જાણો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે 284 કરોડના વિકાસકાર્યોની આપી ભેટ

માવજીભાઈ ના માન્યા, વાવ બેઠક પર ભાજપ-કોંગ્રેસ-અપક્ષ વચ્ચે જામશે જંગ

g clip-path="url(#clip0_868_265)">