Apple Call Recording: હવે iPhoneમાં પણ કરી શકો છો કોલ રેકોર્ડિંગ, બસ કરી લો આ કામ
Apple Call Recording Feature: Apple iPhone વપરાશકર્તાઓ માટે નવા iOS અપડેટ સાથે ઘણી નવી અને આકર્ષક સુવિધાઓ ઉમેરવામાં આવી છે. અત્યાર સુધી આઇફોન યૂઝર્સ પાસે કોલ રેકોર્ડિંગ ફીચર ન હતું, પરંતુ હવે આ નવા અપડેટ બાદ યુઝર્સને કોલ રેકોર્ડિંગ ફીચર પણ મળવા લાગ્યું છે. ચાલો જાણીએ કે કયા iPhone યુઝર્સને આ સુવિધાનો લાભ મળશે?
Most Read Stories