AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બિગ બોસ 18માં ધમાલ મચાવી રહી છે મહેશ બાબુની સાળી, આવો છે શિલ્પા શિરોડકરનો પરિવાર

બિગ બોસ 18 શરૂ થઈ ગયું છે. શોની સ્પર્ધકોમાંથી એક શિલ્પા શિરોડકર પણ આ સિઝનમાં ટ્રોફી માટે ભાગ લઈ રહી છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે શિલ્પા શિરોડકર બોલિવૂડમાં 90ના દાયકાની ટોચની હિરોઈન હતી અને તેણે 50થી વધુ ફિલ્મો કરી છે. તો આજે આપણે શિલ્પા શિરોડકરના પરિવાર વિશે વાત કરીશું.

| Updated on: Oct 31, 2024 | 7:14 AM
Share
શિલ્પાનું નામ બોલિવૂડમાં જ નહીં ટીવીમાં પણ લોકપ્રિય છે.બહુ ઓછા લોકો જાણે છે કે, શિલ્પાની દાદી ભારતીય ફિલ્મ ઉદ્યોગની પ્રથમ અભિનેત્રી હતી જેણે મોટા પડદા પર સ્વિમસૂટ પહેર્યું હતુ.શિલ્પા શિરોડકરનો પરિવાર કોઈ 'સ્ટાર પરિવાર'થી ઓછો નથી. ચાલો જાણીએ કોણ કોણ છે પરિવારમાં

1 / 13
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહેલી અભિનેત્રીની પર્સનલ લાઈફ તેમજ તેના પરિવાર વિશે જાણો. સાઉથ ઈન્ડસ્ટ્રી સાથે છે કનેક્શન

2 / 13
 તમને જણાવી દઈએ કે, શિલાપા શિરોડકરે સાઉથ ફિલ્મના સુપરસ્ટાર મહેશ બાબુની સાળી અને ભૂતપૂર્વ અભિનેત્રી છે.શિલ્પા મહેશ બાબુની પત્ની અને પ્રખ્યાત અભિનેત્રી નમ્રતા શિરોડકરની બહેન છે. શિલ્પા અને નમ્રતાએ એકસાથે બોલિવૂડની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.

3 / 13
શિલ્પા શિરોડકરે 50 થી વધુ બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. 20 નવેમ્બર 1973ના રોજ મુંબઈમાં જન્મેલી શિલ્પાનો પરિવાર ફિલ્મી બ્રેકગ્રાઉન્ડમાંથી છે. શિલ્પાની દાદી મીનાક્ષી શિરોડકર તેના સમયની દિગ્ગજ અભિનેત્રી હતી.

4 / 13
શિલ્પા શિરોડકર એક ભારતીય અભિનેત્રી અને  મોડલ રહી ચૂકી છે જેણે 1989 થી 2000 સુધી મુખ્યત્વે બોલિવુડમાં કામ કર્યું હતું. અભિનયમાં 13 વર્ષના બ્રેક બાદ ટેલિવિઝન પર 2013માં ઝી ટીવી સિરીયલ એક મુઠ્ઠી આસમાનમાં કામ કર્યું હતુ. તે હાલમાં ભારતીય રિયાલિટી શો, બિગ બોસ 18 ની સ્પર્ધક છે.

5 / 13
શિરોડકરે તેની શરૂઆત રમેશ સિપ્પીની ફિલ્મ ભ્રષ્ટાચાર (1989), મિથુન ચક્રવર્તી અને રેખા સાથે કરી હતી, જેમાં તેણે એક અંધ છોકરીની ભૂમિકા ભજવી હતી.1990ની હિટ ફિલ્મ કિશન કન્હૈયામાં અનિલ કપૂર સાથે કામ કર્યું હતું.  ત્રિનેત્રા (1991) અને હમ (1991) જેવી સફળ ફિલ્મો આપી. તે ખુદા ગવાહ (1992), આંખે (1993), પેહચાન (1993), ગોપી કિશન (1994), બેવફા સનમ (1995) જેવી અન્ય ઘણી હિટ ફિલ્મોમાં જોવા મળી હતી.

6 / 13
  લગ્ન પછી અભિનય છોડી દેવાનું નક્કી કર્યું અને તેની છેલ્લી ફિલ્મ 2000 માં આવેલી ફિલ્મ ગજા ગામીની હતી. તેણીને ખુદા ગવાહ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીના ફિલ્મફેર એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવી હતી.શિલ્પાએ મિથુન ચક્રવર્તી સાથે નવ ફિલ્મોમાં કામ કર્યું અને ચાહકોએ તેમની ઓનસ્ક્રીન જોડીની પ્રશંસા કરી હતી.

7 / 13
 પરિવારને સમય આપવા માટે શો બિઝનેસમાંથી 13 વર્ષનો બ્રેક લીધો અને 2013 માં મુંબઈમાં આવી અને ટેલિવિઝન પર પુનરાગમન કર્યું. તેની બીજી ટેલિવિઝન સિરિયલ સિલસિલા પ્યાર કા 4 જાન્યુઆરી 2016ના રોજ સ્ટાર પ્લસ પર પ્રસારિત થઈ હતી. ફિલ્મો બાદ સિરીયલમાં કામ કર્યું હતુ.

8 / 13
 20 નવેમ્બર 1973ના રોજ  અભિનેત્રી શિલ્પાનો જન્મ થયો હતો. શિલ્પા અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા નમ્રતા શિરોડકરની નાની બહેન અને મીનાક્ષી શિરોડકરની પૌત્રી છે.તેણીએ 2000માં યુનાઇટેડ કિંગડમ સ્થિત બેંકર અપરેશ રણજિત સાથે લગ્ન કર્યા. તેઓને એક પુત્રી છે.

9 / 13
શિલ્પા શિરોડકરે તેની કારકિર્દીમાં 50 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને લગભગ તમામ મોટા સ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરી છે. હાલમાં બિગ બોસ 18માં જોવા મળી રહી છે.

10 / 13
નમ્રતા શિરોડકરનો જન્મ 22 જાન્યુઆરી 1972ના રોજ ગોવા મૂળના મહારાષ્ટ્રીયન પરિવારમાં થયો હતો. તે અભિનેત્રી શિલ્પા શિરોડકરની મોટી બહેન છે, 2000માં શિરોડકર તેલુગુ સિનેમા અભિનેતા મહેશ બાબુ સાથે સેટ પર મુલાકાત થઈ હતી.થોડા સમય પછી ડેટિંગ કરવાનું શરૂ કર્યું.

11 / 13
10 ફેબ્રુઆરી 2005ના રોજ મુંબઈમાં લગ્ન કર્યા હતા. નમ્રતા શિરોડકર હવે તેના પતિ સાથે હૈદરાબાદમાં રહે છે.  આ દંપતીને બે બાળકો છે, એક પુત્ર અને એક પુત્રી.

12 / 13
બિગ બોસ 18ના ઘરમાં પ્રવેશવા માટે શિલ્પા શિરોડકર મજબૂત સ્પર્ધક છે. તેમ છતાં શિલ્પાએ પોતાની કરિયરમાં હંમેશા પોતાની તાકાત પર જ પ્રગતિ કરી છે. પરંતુ તેની સાથે સંકળાયેલા 'સુપરસ્ટાર' મહેશ બાબુ ફેક્ટર તેને ટ્રોફી સુધી પહોંચવાની સફરમાં મદદ કરી શકે છે.

13 / 13
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ

માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર

પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર

થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત

આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video

માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર

7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ

દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું

જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ

દિવાળી સમયે સુતેલા પરિવાર પર ગાડી ચલાવનાના કેસમાં વધુ એક મોત

g clip-path="url(#clip0_868_265)">