Ayodhya Deepotsav 2024: અયોધ્યામાં આજે રામમય દિવાળી, સરયૂ ઘાટને 25 લાખ દીવાઓથી શણગારાયો, જુઓ Photos

અયોધ્યામાં રોશનીનો પર્વ શરૂ થઈ ગયો છે. રામ કી પૈડી પર વધુ એક નવો રેકોર્ડ બન્યો છે. 55 ઘાટો પર એક સાથે 25 લાખ દીવાઓ પ્રગટાવીને રામ કી પૌડીને ઝળહળતી કરવામાં આવી છે. સરયૂની બંને તરફ હજારો લોકો આ અનોખી ક્ષણને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી રહ્યા છે.

| Updated on: Oct 30, 2024 | 7:59 PM
અયોધ્યામાં રોશનીનો પર્વ શરૂ થઈ ગયો છે. રામ કી પૌડી પર વધુ એક નવો રેકોર્ડ બન્યો છે. 55 ઘાટો પર એક સાથે 28 લાખ દીવાઓ પ્રગટાવીને રામ કી પૌડીને ઝળહળતી કરવામાં આવી છે.

1 / 6
સરયૂની બંને તરફ હજારો લોકો આ અનોખી ક્ષણને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી રહ્યા છે.

2 / 6
દૂર-દૂરથી ભક્તો આ રોશનીનો પર્વ માણી રહ્યા છે. દીપોત્સવની શરૂઆત પહેલા 1100 અર્ચકોએ સરયુની આરતી કરી હતી. આ દરમિયાન સીએમ યોગી પણ હાજર હતા.

3 / 6
તમને જણાવી દઈએ કે અયોધ્યામાં 500 વર્ષ પછી આ પહેલીવાર છે જ્યારે અયોધ્યાના લોકો રામલલાની હાજરીમાં દિવાળી ઉજવશે.

4 / 6
આ વખતે ભગવાન રામના આરોહણ બાદ પ્રથમ વખત રામ કી પૈડી સહિત 55 ઘાટ 25 લાખ દીવાઓથી ઝળહળી ઉઠ્યા છે.

5 / 6
એટલું જ નહીં સરયૂ નદીના કિનારે 1100 અર્ચકોએ મહા આરતી કરી હતી. આ આરતીના દ્રશ્યો પણ સામે આવ્યા છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">