Mobile Phoneની સ્ક્રીન પર પડી ગયેલા સ્ક્રેચ મિનિટોમાં થઈ જશે દૂર, બસ કરી લો આ કામ

ફોનની સ્ક્રીન પરના સ્ક્રેચને દૂર કરી શકાય છે. આજે અમે તમને તેને સરળરીતે સાફ કરવાની રીત જણાવીશું જેની મદદથી તમારા ફોનની સ્ક્રીન સંપૂર્ણપણે સાફ થઈ જશે. ચાલો જાણીએ કે ફોનની સ્ક્રીન પરના સ્ક્રેચને દૂર કરવા માટે કઈ વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે.

| Updated on: Oct 30, 2024 | 11:04 AM
ફોનની સ્ક્રીન પર સ્ક્રેચ આવવા સામાન્ય વાત છે. સ્ક્રીન પર સ્ક્રેચના કારણે ફોનનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડી રહી છે. તેમજ ફોન જોવામાં સારો નથી લાગતો. પરંતુ શું તમે જાણો છો કે ફોનની સ્ક્રીન પરના સ્ક્રેચને દૂર કરી શકાય છે. આજે અમે તમને તેને સરળરીતે સાફ કરવાની રીત જણાવીશું જેની મદદથી તમારા ફોનની સ્ક્રીન સંપૂર્ણપણે સાફ થઈ જશે. ચાલો જાણીએ કે ફોનની સ્ક્રીન પરના સ્ક્રેચને દૂર કરવા માટે કઈ વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે.

1 / 6
રુમાલ કે કોટન સહેજ ભીનુ કરીને સાફ કરો : જો જરૂરી હોય તો, કપડાના એક ભાગને હળવા પાણીથી ભીનો કરો. ધ્યાન રાખો કે તમે કપડા પર પાણી લગાવો ફોન પર નહી. આ પછી, સ્ક્રીનને ભીના ભાગથી સાફ કરો અને પછી કોરી સાઈડથી તરત સાફ કરી લો

2 / 6
સ્ક્રીન ક્લિનિંગ ફ્લુઇડ ખરીદોઃ જો સ્ક્રીન પરના સ્ક્રેચ પડી ગયા હોય તો તમે એમેઝોન અથવા અન્ય કોઈ પ્લેટફોર્મ પરથી ક્લિનિંગ ફ્લુઈડ મંગાવી શકો છો. આ પ્રવાહીને ફક્ત કપડા પર જ લગાવો અને ફોનની સ્ક્રીનને બરોબર સાફ કરો

3 / 6
પેટ્રોલિય જેલીની મદદ લો : મોટાભાગના ઘરોમાં (વેસેલિન પેટ્રોલિય જેલી)હોય છે. તેની મદદથી તમે તમારા ફોનની સ્ક્રીનને ચમકાવી શકો છો. ફોનની સ્ક્રીન પર વેસેલિન લગાવ્યા પછી અને તેને સ્વચ્છ કપડાથી સાફ કર્યા પછી પણ સ્ક્રીન ચમકવા લાગશે અને સ્ક્રેચ દૂર થઈ જશે.

4 / 6
ટૂથપેસ્ટ પણ સારો વિકલ્પ : દાંતની સાથે, ટૂથપેસ્ટનો ઉપયોગ ફોન સ્ક્રિન સાફ કરવા માટે પણ થાય છે, તમારે ફક્ત કોટન પર ટૂથપેસ્ટ લગાવવી પડશે અને તેને સમગ્ર સ્ક્રીન પર ખસો. આ ટ્રિકથી સ્ક્રીન પરના તમામ પ્રકારના સ્ક્રેચ ગાયબ થઈ જાય છે. તેમજ ફોન પર માત્ર સફેદ રંગની ટૂથપેસ્ટ જ લગાવવી જોઈએ.

5 / 6
કાર વેક્સનો ઉપયોગ કરો : ઘણા લોકો ફોનની સ્ક્રીન પરથી સ્ક્રેચ દૂર કરવા માટે કાર વેક્સનો ઉપયોગ કરે છે. ખરેખર, કાર પરના સ્ક્રેચને દૂર કરવા માટે કાર વેક્સનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ક્રીન પર થોડું કારનુ વેક્સ લગાવો અને તેને કોટન વડે સાફ કરો. આમ ફોન પરના સ્ક્રેચ દૂર થઈ જશે

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">