ન્હાતા પહેલા નાભિ પર ઘી લગાવવાથી થાય છે આ 5 સ્વાસ્થ્ય લાભ, વધે છે ચહેરાની ચમક

Benefits of applying ghee on the navel : આયુર્વેદ અનુસાર નાભિને શરીરની ઉર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે. નિષ્ણાતોનું માનવું છે કે દરરોજ નાભિ પર દેશી ઘી લગાવવાથી વ્યક્તિની સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2024 | 12:07 PM
આયુર્વેદ અનુસાર નાભિને શરીરની ઉર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે. નિષ્ણાતોનું માનવું છે કે દરરોજ નાભિ પર દેશી ઘી લગાવવાથી વ્યક્તિની સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. દેશી ઘીમાં હાજર વિટામિન-ઇ, વિટામિન-એ, વિટામિન-ડી અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણો સારા સ્વાસ્થ્યની સાથે સુંદર ત્વચાનું તમારું સપનું પૂરું કરે છે. આવો જાણીએ નાભિ પર દેશી ઘી લગાવવાથી શું સ્વાસ્થ્ય લાભ થાય છે.

1 / 6
ત્વચાને પોષણ આપે છે : નાભિ પર ઘી લગાવવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે અને ત્વચાની ડ્રાઈનેસ ઓછી કરે છે. જેના કારણે ત્વચા હંમેશા ગ્લોઈંગ રહે છે.

2 / 6
સારી પાચન : આયુર્વેદ અનુસાર નાભિને પાચનનું સ્થાન માનવામાં આવે છે. આ સ્થાન પર ઘી લગાવવાથી પાચન ઉત્સેચકો એક્ટિવ થાય છે. જે પાચનને સુધારવામાં મદદ કરે છે.

3 / 6
કબજિયાત : કબજિયાતની સમસ્યામાંથી રાહત મેળવવા માટે દેશી ઘીનો ઉપયોગ કરી શકાય છે. આ માટે નાભિમાં ઘીના 2-3 ટીપાં નાંખો અને હળવા હાથે માલિશ કરો. નાભિમાં ઘી નાખવાથી પાચનક્રિયા સુધરે છે અને વ્યક્તિની કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.

4 / 6
સાંધાનો દુખાવો : જો તમને તમારા સાંધામાં દુખાવો થતો હોય તો તમે નાભિમાં ઘી લગાવીને તેનાથી રાહત મેળવી શકો છો. સૌથી પહેલા નાભિમાં ઘીના થોડાં ટીપાં નાખો અને નાભિની આસપાસ માલિશ કરો. આ ઉપાય કરવાથી સાંધાનો દુખાવો દૂર થશે અને સોજામાં પણ રાહત મળશે.

5 / 6
વાત દોષને સંતુલિત રાખે છે : આયુર્વેદ અનુસાર નાભિ પર ઘી લગાવવાથી વાત દોષ સંતુલિત થાય છે. તમને જણાવી દઈએ કે જ્યારે વાત દોષ અસંતુલિત હોય છે. ત્યારે વ્યક્તિને ચિંતા, બેચેની અને પાચન તંત્રમાં વિકૃતિઓ થવા લાગે છે. પરંતુ ઘી વાત દોષ ઊર્જાને સ્થિર કરીને વ્યક્તિને શાંતિ અને સ્થિરતા અનુભવવામાં મદદ કરી શકે છે.

6 / 6
Follow Us:
જાફરાબાદમાં MLA હીરા સોલંકીના જમાઈ પર હુમલો, 6 લોકો સામે નોંધી ફરિયાદ

ટ્રેક્ટર અને ટ્રોલીની ચોરીનો ભેદ ઉકેલાયા,પોલીસે બે આરોપીની કરી ધરપકડ

આ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં આગામી કેટલાક દિવસ સહન કરવી પડશે ગરમી

બેસતુ વર્ષના દિવસે અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર

ભરૂચ SOGએ ગેરકાયદે સિગારેટનો મોટો જથ્થો ઝડપ્યો, 2 આરોપીની ધરપકડ

અમદાવાદના એરપોર્ટ બહારથી ઝડપાયો 2 કરોડ 10 લાખનો હાઇબ્રિડ ગાંજો

અમદાવાદમાંથી ઝડપાયેલા નકલી જજની તમામ ડીગ્રી બનાવટી હોવાનો ખુલાસો

અડાલજ ટોલપ્લાઝા પાસેથી 10 કિલો ચરસ સાથે 3 ની ધરપકડ

રાજ્યના આ જિલ્લાઓમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના

g clip-path="url(#clip0_868_265)">