IND vs NZ : રોહિત શર્મા-ગૌતમ ગંભીર વચ્ચે અણબનાવ, કેપ્ટન-કોચ વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી – સૂત્ર
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે જૂનમાં T20 વર્લ્ડ કપ જીત્યો હતો અને ત્યારબાદ જ ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયામાં કોચ તરીકે પ્રવેશ્યો હતો. જો કે, આટલા ઓછા સમયમાં, બંને દિગ્ગજોની હાજરીથી, ટીમ ઈન્ડિયાના પ્રદર્શનમાં જબરદસ્ત ઘટાડો થયો છે અને ટીમને કેટલીક કારમી હારનો સામનો કરવો પડ્યો છે. જે બાદ હવે બંને વચ્ચે ટીમ ચલાવવાને લઈ વિવાદ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે.
Most Read Stories