ક્રિકેટરના ઘરમાં થઈ ચોરી, ચોર કિંમતી વસ્તુ અને ઘરેણા લઈ ફરાર થયા ક્રિકેટરે ચોરી થયેલી વસ્તુના ફોટો શેર કર્યા

ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સના ઘરે ચોરી થઈ છે. જ્યારે તે પાકિસ્તાનમાં ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો હતો, તે દરમિયાન ચોર તેના કિંમતી સામાનની ચોરી કરી હતી. તો ચાલો જાણીએ સમગ્ર વાત

| Updated on: Oct 31, 2024 | 1:01 PM
ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સના ઘરે ચોરી થઈ છે. ચોરની ટોળકીએ તેના ઘરને નિશાન બનાવ્યું હતુ. તેનો પરિવાર ઘરમાં જ હતો. જ્યારે ક્રિકેટર પાકિસ્તાનમાં ઈંગ્લેન્ડની ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. તેમણે કહ્યું કે, તેના પરિવારને શારીરિક રીતે નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી.

1 / 5
બેન સ્ટોક્સે ચોરી થયેલી કેટલીક વસ્તુઓના ફોટો પણ શેર કર્યા છે. જેમાં 2020નો ઓબીઈ મેડલ, ચેન, વીંટી એક ડિઝાઈનર બેગ પણ સામેલ છે. તેમણે સોશિયલ મીડિયા પર એક નિવેદનમાં કહ્યું કે, 17 ઓક્ટોબરના સાંજે તેના ઘરમાં ચોરીની ઘટના બની હતી.

2 / 5
બેન સ્ટોક્સે કહ્યું, 'જેઓએ આ કૃત્ય કર્યું છે તેમને શોધવામાં મદદ માટે આ અપીલ છે.  ટીમના કેપ્ટને કહ્યું કે, મારા પરિવારને કોઈ શારીરિક નુકસાન થયું નથી. પરંતુ તેને ભાવનાત્મક અને માનસિક સ્થિતિને પ્રભાવિત કર્યા છે.

3 / 5
2019માં  બેસ્ટ પ્રદર્શન માટે જે ઈનામ મળ્યું તેની પણ ચોરી થઈ છે.2019માં સ્ટોક્સે ઈંગ્લેન્ડની વનડે વર્લ્ડકપ જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ.

4 / 5
પાકિસ્તાનમાં ઈંગ્લેન્ડની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ ટેસ્ટ મેચમાં બેન સ્ટોક્સ 37 રન બનાવી આઉટ થયા હતા. ત્રીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 9 વિકેટથી હાર થઈ અને પાકિસ્તાને સીરિઝ 2-1થી પોતાને નામ કરી હતી.

5 / 5
Follow Us:
હર્ષ સંઘવીએ સ્લમ વિસ્તારના બાળકો સાથે દિવાળીની કરી ઉજવણી

ગૃહમંત્રી અમિત શાહ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીના કરશે દર્શન

આ 5 રાશિના જાતકોને આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

દિવાળીના દિવસે તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ જાણો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે 284 કરોડના વિકાસકાર્યોની આપી ભેટ

માવજીભાઈ ના માન્યા, વાવ બેઠક પર ભાજપ-કોંગ્રેસ-અપક્ષ વચ્ચે જામશે જંગ

દિવાળીને ધ્યાનમાં લઈ 108 ઈમરજન્સી સેવા સજ્જ, તમામ કર્મચારીઓની રજા રદ

વાપીમાં પાર્કિંગમાં બેઠેલા યુવકને કાર ચાલકે મારી ટક્કર

વિસનગરના બાસણામાં દારુના અડ્ડા પર જનતા રેડ

જાફરાબાદમાં MLA હીરા સોલંકીના જમાઈ પર હુમલો, 6 લોકો સામે નોંધી ફરિયાદ

g clip-path="url(#clip0_868_265)">