વધતા પ્રદૂષણને કારણે મોર્નિંગ વોક પર જવાને બદલે આ રીતે ઘરમાં જ રહો એક્ટિવ અને ફિટ
ઘણા શહેરમાં પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે. જેના કારણે સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓનો ખતરો વધી રહ્યો છે. આવી સ્થિતિમાં પ્રદૂષણમાં મોર્નિંગ વોક કરવાને બદલે તમે આ રીતે ઘરે જ ફિટ રહી શકો છો.
Most Read Stories