Year Ender 2022 : જમીનથી લઈને અવકાશ સુધી રહ્યો ટેકનોલોજીનો દબદબો, જાણો આ વર્ષની વિજ્ઞાનની મોટી ઘટનાઓ
2022ના વર્ષમાં ભારત સહિત સમગ્ર દુનિયા એ વિજ્ઞાન ક્ષેત્રે ઘણી પ્રગતિ કરી છે. ચાલો ફરી યાદ કરીએ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ જે દુનિયાના ભવિષ્યને સંપૂર્ણ રીતે બદલી નાખશે.
Latest News Updates
Most Read Stories