Knowledge: આર્ટિફિશિયલ જ્વેલરી પહેરતાં હાથ પર લીલા નિશાન કેમ થાય છે ? જાણો તેની પાછળનું વિજ્ઞાન

ઘણીવાર તમે જોયું હશે કે આર્ટિફિશિયલ જ્વેલરી પહેરનારના હાથ કે ગળા પર લીલા રંગના નિશાન બને છે, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? સોના અને ચાંદીથી બનેલી વીંટી અથવા ચેઈન પહેરવાથી આવા નિશાન પડતા નથી. આવું થવા પાછળ એક કારણ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2022 | 3:59 PM
ઘણીવાર તમે જોયું હશે કે, આર્ટિફિશિયલ જ્વેલરી પહેરનારના હાથ કે ગળા પર લીલા રંગના નિશાન બને છે, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? સોના અને ચાંદીથી બનેલી વીંટી અથવા ચેઈન પહેરવાથી આવા નિશાન પડતા નથી. આવું થવા પાછળ એક કારણ છે. મેન્ટલ ફ્લોસના અહેવાલ મુજબ તાંબાથી બનેલી જ્વેલરી અથવા તાંબા અને અન્ય ધાતુઓથી બનેલી જ્વેલરી પહેરતી વખતે હાથ પર લીલા નિશાન સૌથી વધુ જોવા મળે છે. જાણો, શા માટે આવા નિશાન બને છે?

1 / 5
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે આર્ટિફિશિયલ જ્વેલરી પહેરવામાં આવે છે ત્યારે તેમાં રહેલી ધાતુ ઓક્સિજન સાથે રિએક્ટ કરે છે. આને વિજ્ઞાનની ભાષામાં ઓક્સિડેશન કહે છે. ઓક્સિડેશનની પ્રક્રિયાની સીધી અસર આંગળીઓ પર વાદળી અથવા લીલા નિશાનના સ્વરૂપમાં જોવા મળે છે. આ જ કારણ છે કે આવી જ્વેલરીને હાથમાંથી હટાવ્યા બાદ આ નિશાન જોવા મળે છે.

2 / 5
અમેરિકન એકેડેમી ઓફ ડર્મેટોલોજી નિષ્ણાંત સુઝેન ફ્રિડલર કહે છે કે, આવી જ્વેલરી એક-બે દિવસ પહેરવાથી આંગળીઓ પર આવી અસર થતી નથી, પરંતુ વધુ સમય પછી આંગળીઓ પર વાદળી કે લીલા રંગની રીંગ જોવા મળે છે.

3 / 5
આ સામાન્ય રીતે ઉનાળાના દિવસોમાં જોવા મળે છે. જ્યારે પરસેવો ધાતુ સાથે પ્રતિક્રિયા કરે છે, ત્યારે આ રંગ વધુ ઘાટો થઈ જાય છે. આ ઉપરાંત તે પણ નિર્ભર કરે છે કે વીંટી અથવા અન્ય જ્વેલરી ત્વચા સાથે કેટલી હદે સંપર્કમાં છે.

4 / 5
નિષ્ણાંતો કહે છે કે, આવું ત્યારે થાય છે જ્યારે ભેળસેળવાળી ધાતુમાંથી બનેલી જ્વેલરી પહેરવામાં આવે છે. તેથી જો તમે હાથ અથવા ગરદન પર આવા નિશાન ન રાખવા માંગતા હો, તો તમે સોના અથવા ચાંદીનો વિકલ્પ પસંદ કરી શકો છો. કારણ કે તે સામાન્ય રીતે ભેળસેળવાળા હોતા નથી.

5 / 5
Follow Us:
જીવ બચાવનાર ડૉક્ટરે જ આણ્યો જીવનનો અંત, અગમ્ય કારણોસર કરી લીધો આપઘાત

દૂધરેજ ગામની મહિલાઓનો મનપા કચેરીએ હલ્લાબોલ, સુવિધા ન મળતા બની રણચંડી

હિન્દુના નામે લાયસન્સ કઢાવીને અન્ય દ્વારા ચલાવાતી હોટલ પર ST નહીં થોભે

અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લા બે બજેટમાં મસમોટા વચનોની કરી માત્ર લ્હાણી

અજય ઈન્ફ્રાનું બનાસકાંઠા વધુ એક બ્રિજ કૌભાંડ, 100 કરોડનું નુકસાન

જુનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી મતદાન પહેલા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર

સૂર્યકિરણ ટીમનો વડોદરામાં શાનદાર એર શો: ત્રિરંગા થીમ અને જબરદસ્ત કરતબો

વડોદરામાં આધાર કાર્ડ સેન્ટર પર કર્મચારીઓની લાલિયાવાડી, અરજદારો પરેશાન

બકરીના શિકાર માટે 15 ફૂટ ઊંડા પાણીમાં કુદી પડી સિંહણ, જુઓ આ શાનદાર Vid

સોખડામાં સગાઈ તૂટી જતા યુવકે કર્યો એસિડ એટેક

g clip-path="url(#clip0_868_265)">