Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આઈપીએલ 2024 ની હરાજીમાં સામેલ થનાર સૌથી યુવા અને ઉંમર ધરાવતા ખેલાડી કોણ છે? જુઓ

IPL 2024 Auction: આઈપીએલ 2024ની હરાજી થનારી થનારી છે અને આ માટેની તૈયારીઓ દુબઈમાં કરવામાં આવી છે. આગામી 19 ડિસેમ્બરે દુબઈમાં હરાજી થનારી છે. દુનિયાભરના ક્રિકેટરો અને ક્રિકેટ રસિયાઓની નજર હરાજી પર રહેનારી છે. 1166 ખેલાડીઓએ IPL 2024 ની હરાજી માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ. જેમાંથી 333 ખેલાડીઓ શોર્ટલીસ્ટ થયા છે. જેમાં 119 વિદેશી ખેલાડીઓ સામેલ છે.

| Updated on: Dec 13, 2023 | 11:06 PM
શોર્ટલીસ્ટ થયા બાદ IPL 2024 માં 333 ખેલાડીઓ હરાજીમાં હિસ્સો થયા છે. જેમાંથી 214 ભારતીય ખેલાડીઓ સામેલ છે. જ્યારે 119 વિદેશી ખેલાડીઓ હરાજીનો હિસ્સો હશે. IPLમાં યુવાન વયના ખેલાડીઓ જ હિસ્સો હોય છે, એવું માનવામાં આવે છે, આમ છતાં સવાલ એ થાય છે કે, હરાજીમાં સૌથી ઓછી વયનો ખેલાડી કોણ હશે અને સૌથી વધારે વય ધરાવતો ખેલાડી કોણ હશે.

1 / 6
તમારા સવાલનો જવાન અહીં જ મળી જશે. સૌથી ઓછી ઉંમરનો ખેલાડી માત્ર 17 વર્ષની ઉંમર ધરાવે છે, જ્યારે સૌથી વધારે ઉંમર ધરાવતો ખેલાડી 39 વર્ષનો છે.

2 / 6
સૌથી નાની વયનો ખેલાડી છે કોણ? તો એ પણ બતાવી દઈએ. આ ખેલાડી દક્ષિણ આફ્રિકાનો ક્વેના મફાકા છે. જે IPL 2024 ઓક્શનમાં સૌથી નાની વયનો ખેલાડી છે.

3 / 6
જ્યારે સૌથી વધારે ઉંમર ધરાવતો ખેલાડી એટલે કે, 39 વર્ષની વય ધરાવતો ક્રિકેટર મોહમ્મદ નબી છે. અફધાનિસ્તાનનો આ ક્રિકેટર આઈપીએલમાં જાણીતો ચહેરો છે. તે પોતાની નેશનલ ટીમ વતી પણ આંતરરાષ્ટ્રીય સ્તરે શાનદાર પ્રદર્શન કરી ચૂક્યો છે.

4 / 6
ક્વેના મફાકા ડાબા હાથનો ઝડપી બોલર છે. તે દક્ષિણ આફ્રિકા વતી ગત વર્ષ Under19 વિશ્વકપમાં રમી ચૂક્યો છે. તે 2 ફર્સ્ટ ક્લાસ અને 2 લિસ્ટ-A મેચ રમી ચૂક્યો છે. તેણે T20 મેચ માત્ર 5 જ રમી છે. જેમાં તે 7,3 અને 6 વિકેટ ઝડપી ચૂક્યો છે. જેના કારણે જ તે નજરમાં આવ્યો છે.

5 / 6
અફઘાનિસ્તાનનો મોહમ્મદ નબી IPL માં સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ વતી રમી ચુક્યો છે. આ વખતે પણ તેણે રજીસ્ટ્રેશન કરાવ્યુ છે અને તેણે 1 કરોડ રુપિયાની બેઝ પ્રાઈસ રાખી છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">